________________
XXV પાણિનીય પ્રક્રિયા
સિદ્ધહેમ પ્રક્રિયા मुनि + टा
मुनि + टा જ શેષ ધ્યgિ ૨.૪.૭ - મુનિ ને ધિ સંજ્ઞા | ક ટ: j૦ ૨.૪.૨૪ મુનિના=મુનિના જ ગાઉ ના૦ ૭.રૂ.૨૨૦ – મુનિના=મુનિના
આમ મુનિના પ્રયોગની સિદ્ધિની બાબતમાં પાણિનિ વ્યાકરણમાં પ્રક્રિયાગૌરવ છે, અને સિદ્ધહેમ વ્યાકરણમાં પ્રક્રિયાલાઘવ છે.
પ્રક્રિયાગૌરવને ટાળવા ક્યારેક વ્યાકરણકારો માત્રા-ગૌરવને ગણકારતા નથી. જેમ કે 'મિયો -- નુ ધ.૨.૭૬' સૂત્રથી બી ધાતુને રુ, રુ અને નુક્ર પ્રત્યયો લગાડી કમશઃ ધીરુ, ધીરુ અને પીનુ શબ્દો નિષ્પન્ન કરવામાં આવે છે. હવે આ પૈકીનો મીનુ શબ્દ તો ‘મિયો રુ. ૫.૨.૭૬ સૂત્રથી ધાતુને રુ પ્રત્યય લગાડી ‘ઋડિવિનાં ૨.૩.૨૦૪' સૂત્રથી નામ્ નો આદેશ કરવાથી પણ નિષ્પન્ન થઇ શકે છે. તેથી મિયો રુ.૨.૭૬’ સૂત્રમાં નુક્ર શબ્દ મૂકીનકામુ માત્રા-ગૌરવ કરવાની પણ જરૂર નથી રહેતી. છતાં જો આ રીતે પીનુ શબ્દની નિષ્પત્તિ કરીએ તો તેમાં બે સૂત્રની પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે, જેથી પ્રક્રિયા-ગૌરવ થાય છે. જ્યારે “મિયો રુ. ૬.૨.૭૬' સૂત્રથી જ ધાતુને સીધો જ નુ પ્રત્યય લગાડી જ મીનુ શબ્દની નિષ્પત્તિ કરીએ તો તેમાં ‘મિયો રુ. ૬.૨.૭૬' સૂત્રમાં નુ શબ્દ મૂકી માત્રા-ગૌરવ સ્વીકારવું પડે છે. તો આ બન્ને ગૌરવો પૈકી કલિકાલસર્વજ્ઞશ્રીએ માત્રા-ગૌરવને સ્વીકારી પ્રક્રિયા-ગૌરવને ટાળવાનું કામ કર્યું છે. આમ પ્રક્રિયાકૃત લાઘવ-ગૌરવ પણ સરળતાથી સમજી શકાય એવા છે.
લાઘવ-ગૌરવની વાત આવે એટલે ઘણાને એવી શંકા થાય કે “વ્યાકરણકારો લાઘવને જો આટલું મહત્વ આપે છે તો તેઓ સૂત્રને નપુંસચ્ચ શિ. ૨.૪.૧૧'ને બદલે 'વિન્નવસ્થ શિઃ' આવું માત્રા-લાઘવવાળું કેમ નહીં બનાવતા હોય?” પરંતુ આ શંકા અસ્થાને છે. કેમ કે વ્યાકરણકારો પર્યાયવાચી શબ્દોને લઈને લાઘવ-ગૌરવની વિચારણા નથી કરતા. આથી જ આવો ન્યાય પણ જોવામાં આવે છે ‘શાન તાકવોવ નારી?' (પરિ. શે. ૧૨૩) નપુંસવ અને વિક્તવ શબ્દો પર્યાયવાચી છે. એવી જ રીતે દરેક ઠેકાણે સાવ લાઘવઘેલા થવાની જરૂર નથી હોતી. વ્યાકરણકારો જે સૂત્રો રચે છે તેમાં લાઘવ કેવું કર્યું છે? તે જોતી વેળાએ તેમાં એ પણ જવાનું હોય છે કે લાઘવ કરવામાં ક્યાંક સૂત્ર”) સંદિગ્ધ તો નથી બની ગયું ને? સૂત્રમાં થોડું ગૌરવ થાય એ ચાલે, પણ સૂત્ર સંદેહ ઉપજાવે એવું અથવા સરળતાથી ન સમજાય તેવું ન હોવું જોઇએ. જેમ કે --મો-થો સચ્યક્ષ ..૮' સૂત્રમાં છે, ગો અને ગૌ સ્વરોની સંધિ કરવામાં આવે તો તે સૂત્ર ‘ગયાયવી સચ્યક્ષરમ્' આવું બને જેમાં અડધી માત્રા જેટલું લાઘવ પણ થાય છે. પરંતુ લાધવની લાલચથી જો આવું સૂત્ર રચવામાં આવે તો (A) સ્વત્વાક્ષરમણિં , સારવશ્વતોમુવમ્ મતોમમનવેલ્યગ્ય, સૂત્ર સૂત્રવિદો વિવું: II