________________
૩૪૪
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસનં
પોતાથી પરમાં સ્યાદિ પ્રત્યયોને ઉત્પન્ન કરાવવામાં શી રીતે સમર્થ થાય ? આ વાત બુદ્ધિશાળીઓએ ઝીણવટથી વિચારવી જોઇએ. આમ ‘અર્હાત્ પૂરળ ’આવી પ્રસ્તુત સૂત્રની રચનાની વાત ઊડી જાય છે.
શંકાઃ- ‘અર્ધપૂર્વપટ્ઃ પૂર:' આવા પ્રસ્તુતસૂત્રમાં અÁપૂર્વવવઃ શબ્દનો જે ‘અર્દ્ર શબ્દ છે પૂર્વપદ જેને' આવો અર્થ થાય છે, તે જો ઓછા શબ્દોમાં રજૂ થાય તો લાઘવ થતું હોવાથી તેની ઉપેક્ષા ન કરવી જોઇએ. ‘અÁપૂર્વ પૂરળ: ’ આવું આ સૂત્ર બનાવીએ તો પણ વ્યાકરણશાસ્ત્રમાં મોટાભાગે શબ્દોને જ તે તે સૂત્ર દ્વારા અતિદેશ થતા હોવાથી સંખ્યાવનો અતિદેશ પણ શબ્દોને જ થવાથી સૂત્રના પૂર્વ શબ્દથી શબ્દાત્મક જ પૂર્વ ગ્રહણ થશે. તેથી પવૅ શબ્દથી ઘટિત ‘અદ્ઘપૂર્વવર્ઃ પૂરળઃ' આવા પ્રસ્તુત સૂત્રથી જેમ ‘અર્દૂ શબ્દ છે પૂર્વપદ રૂપે જેને’ આવો અર્થ પ્રાપ્ત થાય છે, તેમ ‘અÁપૂર્વઃ પૂરળ:’ આ રીતે રચેલાં પ્રસ્તુત સૂત્રથી પણ ‘અદ્ઘ છે પૂર્વશબ્દ રૂપે જેને’ આવો અર્થ જ પ્રાપ્ત થવાથી અÁપશ્ચમ આદિ શબ્દોને આવા લઘુસૂત્રથી પણ સંખ્યાવત્ નો અતિદેશ થઇ શકતો હોવાથી શા માટે તેની ઉપેક્ષા કરવામાં આવે છે ?
સમાધાનઃ- જો આ સૂત્ર‘મર્દ્રપૂર્વઃ પૂરળઃ ’આવું બનાવીએ તો અર્ન્ડ શબ્દથી પરમાં વર્તતા પૂરણ પ્રત્યયાન્ત પન્નુમ આદિ શબ્દોને જ સંખ્યાવત્નો અતિદેશ થાય, સમગ્ર અÁપગ્રમ શબ્દને નહીં. તેથી ‘મર્ત્તત્ પૂરળ: ’ આવું આ સૂત્ર બનાવવાના પક્ષની જેમ આ પક્ષે પણ સમગ્ર અર્રપન્નુમ શબ્દને વ પ્રત્યય અને સમાસ સિદ્ધ ન થઇ શકવાથી અવ્યાપ્તિ આવશે અને અદ્વૈન પશ્ચમેન શ્રીતમ્ વિગેરે અર્થમાં સમાસનો અવયવ ન હોય એવા પણ પશ્ચમ આદિનો સંખ્યાવત્ રૂપે અતિદેશ થવાથી પ્રત્યય અને સમાસ થવાની પ્રાપ્તિ આવતા અતિવ્યાપ્તિ દોષ આવી પડે. તેથી ‘અર્હપૂર્વઃ પૂરળઃ ’ આવી આ સૂત્રની રચનાની વાત ઉપેક્ષા કરાય છે.
શંકાઃ- તમે અવ્યાપ્તિ અને અતિવ્યાપ્તિ દોષ બતાવીને ‘અદ્ઘાંત્ પૂરળ:' અને ‘અર્ણપૂર્વ: પૂરળઃ' આ બન્ને રીતની રચનાનો ઉપહાસ કર્યો, પરંતુ સૂક્ષ્મતાથી વિચારતા આ બન્ને દોષ અહીં ટકી શકતા નથી. તે આ પ્રમાણે – 'અનામ્યિો ઘેનોઃ ૬.૧.૩૪', ‘બ્રાહ્મળાદા ૬.૧.રૂ' ઇત્યાદિ સૂત્રમાં અનામ્યિઃ આમ પંચમી વિભક્તિનો નિર્દેશ કરી ધેનુ શબ્દને પ્રત્યયનું વિધાન કર્યું છે. ત્યાં તમે કહ્યાં મુજબ ‘પદ્મમ્યા નિર્દિષ્ટ પરસ્થ ૭.૪.૨૦૪' પરિભાષા પ્રમાણે વ્યવસ્થા કરી મન થી પરમાં રહેલા વ્યવહિત (આંતરાવાળા) ધેનુ શબ્દને પ્રત્યય નથી કર્યો, પરંતુ જ્યાં પ્રત્યયનું વિધાન કરવાનું છે ત્યાં સુધીનો શબ્દ સૂત્રના ઉદ્દેશ્યરૂપે હોવાથી અનધેનુ રૂપ સમાસાત્મક સમુદાયને જ પ્રત્યય કર્યો છે, તેથી જ સમુદાયને પ્રત્યયની ઉત્પત્તિ થતા તેના આદ્યસ્વરની વૃદ્ધિ થતા આનપેનવિઃ પ્રયોગ વ્યાજબી ગણાય છે. અન્યથા ધેનુ ના આદ્યસ્વરની વૃદ્ધિ થતા અનપેનવિઃ આવો અનિષ્ટ પ્રયોગ થાત.
તેવી જ રીતે ‘અર્થાત્ પૂરળઃ’ આવું આ સૂત્ર બનાવીએ તો પણ 'પદ્મમ્યા નિર્વિરે પરમ્ય ૭.૪.૨૦૪' પરિભાષાના બળથી અર્જુ શબ્દથી પરમાં રહેલો વ્યવહિત પૂરણ પ્રત્યયાન્ત શબ્દ જો આ સૂત્રના ઉદ્દેશ્યરૂપે દૂર કરાતો