________________
૩૧૬
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન થાય, તેવી જ પ્રક્રિયા તિ અને અનુપ્રત્યયાત્ત નામમાં પણ થાય એવું તેમનું તાત્પર્ય છે. તેને જણાવવા બૃહસ્કૃત્તિકારે તાર્થ મનને એવા શબ્દોનો ઉલ્લેખ કર્યો છે.
સંધ્યા શબ્દ પ્રસ્તુતમાં સંખ્યા પદાર્થ અને સંખ્યાવાચક શબ્દને જણાવે છે. આ વાત પૂર્વે કહેવાઇ ગઇ છે. તેમાં જો તેને “સંખ્યાવાચક શબ્દ અર્થમાં લેવામાં આવે તો તત્ શબ્દથી સંખ્યાવાચક શબ્દ જણાશે અને જો તેને સંખ્યા પદાર્થ અર્થમાં લેવામાં આવે તો લક્ષણાથી તત્ શબ્દ દ્વારા સંખ્યાવાચક શબ્દ જણાશે. બન્ને રીતે તત્કાર્ય પદનો ‘સંખ્યાવાચક શબ્દના કાર્યને આવો અર્થ પ્રાપ્ત થાય છે.
પ્રસ્તુત સૂત્ર વત્ ઘટકથી ઘટિત હોવાના કારણે અતિદેશ” સૂત્ર છે. ('અતિદેશ” સૂત્રોના ૧૦ પ્રકારમાંનો એક પ્રકાર છે. આ અંગે વિશેષ જિજ્ઞાસા હોય તો આ પુસ્તકના પેજ- ૧૮ ઉપર જુઓ.) અતિદેશના સાત પ્રકાર છે. (૧) નિમિત્ત (૨) વ્યપદેશ (૩) તાદાત્મ (૪) શાસ્ત્ર (૫) કાર્ય (૬) રૂપ અને (૭) અર્થ. તેમાં રૂપ (સ્વરૂપ) અતિદેશવિગેરે અતિદેશો અહીંઅનિષ્ટ કરનાર હોવાથી તેમનો આશ્રય નથી કરાતો તથા શાસ્ત્રાતિદેશનો આશ્રય કરવામાં કોઈ વાંધો નથી આવતો, છતાં તે અતિદેશ કાર્યસ્વરૂપ બીજાનું મુખ જોનાર હોવાથી અહીં કાર્યાતિદેશ સ્વીકારવો જ વ્યાજબી કહેવાય. અહીંસૂત્રમાં કાર્યનો અતિદેશ હોવાના કારણે સંખ્યાવાચક શબ્દમાં થતું કાર્ય તિ અને અનુપ્રત્યકાન્ત નામોમાં પણ થશે.
(6) દષ્ટાંત- ‘ાં નિર્વે 'ન્યાયથી જે કમથી ઉદ્દેશ (નામકથન) કરેલ હોય, તે કમથી નિર્દેશ કરવો જોઇએ. તેથી પહેલાંતિ પ્રત્યયાન્તનામમાં અતિદેશનું પ્રયોજન દર્શાવે છે. ત્યાર પછી તુપ્રત્યયાન્તનામમાં દર્શાવશે.
(i) તવઃ - ૪ -ત-મિ.૦ ૭.૨.૨૫૦' આ સક્ય માનવામ્ = fમ્ + તિ, * ડિયન્ચ૦ ૨.૨૨૪' – + ત = તિ, ‘ત્યા. ૨.૨.રૂર' વતિ સંખ્યાવત, સંધ્યા - તે ૬૪.રૂ' ક્ષત્તિ.) શીતઃ = તિવ + fસ, ‘ો જ ૨૨.૭૨ તિ', ' પત્તે રૂ.રૂ' - તિવા
શંકા -“ભણ્યા - તે. ૬.૪.૨૦' સૂત્રમાં તિ નું ગ્રહણ ન કરીએ તો પણ ત્યાં ક્યા શબ્દનું ગ્રહણ કર્યું હોવાથી તેના દ્વારા આ સૂત્રથી સંખ્યાવત્ ગણાતા તિ પ્રત્યયાન્ત નામનું ગ્રહણ થઇ જવાથી ક્ષતિ: વિગેરે સ્થળે પ્રત્યય સિદ્ધ થઇ જશે. તેથી તે સૂત્રમાં તિ નું ગ્રહણ ન કરવું જોઇએ.
સમાધાનઃ- સાચી વાત છે, પરંતુ ક્યા-તે' સૂત્રમાં વર્તતા શત્તિરે. પદથી તિઅંતવાળા સંખ્યાવાચી શબ્દોને વક્ર પ્રત્યયનો પ્રતિષેધ કર્યો છે. રતિ પ્રત્યયાત્ત નામ તે સૂત્રના સહ્ય શબ્દથી ગ્રહણ થાય એવું હોવા છતાં તે (A) તિ શબ્દ સ્વાભાવિક રીતે બહુવચનમાં વપરાય છે.