SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુપ્રકરણ બીજો અધ્યાય उपेयवस्तुपरिप्रापको न भवतीति सञ्जातनिश्चय इत्यर्धः, यद्वा निर्विज्जुगुप्सः साधुजुगुप्सारहितः ३, तथा अमूढदृष्टिः, बालतपस्वितपोविद्याद्यतिशयैर्न मूढा स्वभावान्न चलिता दृष्टिः सम्यग्दर्शनरूपा यस्यासौ अमूढदृष्टि: ४, एतावान् गुणिप्रधानो दर्शनाचारनिर्देशः। अधुना गुणप्रधानः- उपबृंहणं नाम समानधार्मिकाणां सद्गुणप्रशंसनेन तवृद्धिकरणं ५, स्थिरीकरणं धर्माद्विषीदतां तत्रैव स्थापनम् ६. वात्सल्यं समानधार्मिकजनोपकारकरणम् ७, प्रभावना धर्मकथादिभिस्तीर्थख्यापनेति ८, गुणप्रधानश्चायं निर्देशो गुणगुणिनोः कथञ्चिद् भेदख्यापनार्थम्, एकान्ताभेदे गुणनिवृत्ती गुणिनोऽपि निवृत्तेः शून्यतापत्तिरिति। चारित्राचारोऽप्यष्टधा पञ्चसमिति-त्रिगुप्तिभेदात्, समिति-गुप्तिस्वरूपं च प्रतीतमेव। तपआचारस्तु द्वादशविधः बाह्याभ्यन्तरतपःषट्कद्वयभेदात्, तत्र अनशनमूनोदरता वृत्तेः संक्षेपणं रसत्यागः। कायक्लेशः संलीनतेति वायं तपः प्रोक्तम् ।। ६२ ।। प्रायश्चित्तध्याने वैयावृत्त्यविनयावथोत्सर्गः । स्वाध्याय इति तपः षट्प्रकारमाभ्यन्तरं भवति ।।६३।। (प्रशम. १७५-१७६) वीर्याचारः पुनः अनि तबाहयाभ्यन्तरसामर्थ्यस्य सतः अनन्तरोक्तषट्त्रिंशद्विधे ज्ञान-दर्शनाद्याचारे यथाशक्ति प्रतिपत्तिलक्षणं पराक्रमणं प्रतिपत्तौ च यथावलं पालनेति 11951 જ્ઞાનાદિના આચારો કહેવા. ધૃતરૂપ જ્ઞાનના આચારો તે જ્ઞાનાચાર. આદિ શબ્દથી દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર સમજવા. તેમાં જ્ઞાનાચારના કાલ, વિનય, બહુમાન ઉપધાન, અનિનવ. વ્યંજન,અર્થ અને તદુભય એમ આઠ પ્રકાર છે. કાલાચારઃ- તીર્થંકરના વચન પ્રમાણે અંગપ્રવિષ્ટ વગેરે જે શ્રુતને ભણવાનો જે કાલ કહ્યો છે તે કાલે જ તે શ્રુતનો અભ્યાસ કરવો, બીજા સમયે નહીં. ખેતી વગેરે કાળે કરવામાં આવે તો ફળ મળે છે, અકાળે કરવામાં ફળ મળતું નથી એમ જોવામાં આવે છે. વિનયાચાર :- શ્રુત ગ્રહણ કરનારે ગુરુનો વિનય કરવો જોઇએ. ગુરુ બહારથી આવે ત્યારે ઊભા થવું, તેમના ચરણોનું પ્રક્ષાલન કરવું વગેરે વિનય છે. અવિનયથી ગ્રહણ કરેલું શ્રત ફળવાળું બનતું નથી. બહુમાનાચાર:શ્રુતગ્રહણમાં ઉદ્યત શિષ્ય ગુરુનું બહુમાન કરવું જોઇએ. બહુમાન એટલે આંતરિક ભાવરાગ, બહુમાન હોયતો શ્રુત જલદી પૂર્ણ થાય છે. અહીં બહુમાન અને વિનય ८
SR No.023409
Book TitleDharmbindu Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherSarvoday Parshwanath Charitable Trust
Publication Year1996
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy