________________
ધર્મબિંદુપ્રકરણ
આઠમો અધ્યાય
કર્યો છે એમ તમે જાણો.
અનુવાદકની પ્રશસ્તિ સુગૃહીત નામધેય પ.પૂ આચાર્ય દેવ શ્રી હરિભદ્રસૂરિ વિરચિત અને સમર્થ સાહિત્ય સર્જક પ.પૂ. આચાર્યદેવ શ્રી મુનિચંદ્રસૂરિ વિરચિત ટીકા સહિત ધર્મબિંદુ ગ્રંથનો સિદ્ધાંત મહોદધિ સ્વ. પ.પૂ. આચાર્યદેવ શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજના પટ્ટાલંકાર પરમ ગીતાર્થ સ્વ. પ.પૂ. આચાર્યદેવ શ્રી હીરસૂરીશ્વરજી મહારાજના પટ્ટાલંકાર પ.પૂ. આચાર્યદેવ શ્રી લલિતશેખરસૂરીશ્વરજી મહારાજના શિષ્ય આચાર્યશ્રી રાજશેખરસૂરિએ કરેલો ગુજરાતી ભાવાનુવાદ પૂર્ણ થયો.
સમાપ્તિ સમય વિ. સં. ૨૦૫૧ મહાવદ ૫ સોમવાર
સમાપ્તિ સ્થળ જૈન ઉપાશ્રય, મહાવીર ચોક,
બજારપેઠ, કલ્યાણ - ૪૨૧ ૩૦૧ (મહા.)
--
--
૩૯૦