SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુપ્રકરણ આઠમો અધ્યાય ભાગમાં રહે છે.) (૬) ॥ इति धर्मबिन्दौ (शेष) धर्मफलविधिः अष्टमोऽध्यायः समाप्तः ॥ તિરીવાર્થ (શ્રી) રિમતિ મફત્ત મદાત્રીઃ આ પ્રમાણે ઘર્મબિંદુ પ્રકરણમાં “વિશેષથી ધર્મફલવિધિ” નામનો આઠમો અધ્યાય પૂર્ણ થયો. આ રચના આચાર્ય શ્રી હરિભદ્રસૂરિની છે. ___ इति श्रीमुनिचन्द्र सूरिविरचितायां धर्मबिन्दुप्रकरणवृत्तौ विशेषतो धर्मफलविधिरष्टमोऽध्यायः समाप्तः ।। नाविःकर्तुमुदारतां निजधियो वाचां न वा चातुरीमन्येनापि च कारणेन न कृता वृत्तिर्मयाऽसौ परम् । तत्त्वाभ्यासरसादुपात्तसुकृतोऽन्यत्रापि जन्मन्यहं, सर्वादीनवहानितोऽमलमना भूयासमुच्चैरिति ।।१।। ।। इति श्रीमुनिचन्द्रसूरिविरचिता धर्मबिन्दुप्रकरणवृत्तिः समाप्ता ।। प्रत्यक्षरं निरूप्यास्या ग्रन्थमानं विनिश्चितम्। अनुष्टुभां सहस्राणि त्रीणि पूर्णानि बुध्यताम् ।।१।। વૃત્તિકારનો વૃત્તિ રચનાનો હેતુ આ વૃત્તિ મેં પોતાની બુદ્ધિની હોંશિયારીને પ્રગટ કરવા માટે, અથવા વાણીની ચતુરાઈને પ્રગટ કરવા માટે, અથવા અન્ય પણ કોઈ કારણથી કરી નથી, કિંતુ તાત્ત્વિક અભ્યાસના રસથી સુકૃતોનું ઉપાર્જન કરી લેનારો હું અન્ય જન્મમાં સર્વદોષોની હાનિથી અત્યંત નિર્મલ મનવાળો બને એ માટે કરી છે. (૧). આ પ્રમાણે શ્રીમુનિચંદ્રસૂરિવિરચિત ધર્મબિંદુપ્રકરણની વૃત્તિ પૂર્ણ થઈ. દરેક અક્ષર ગણીને આ ગ્રંથનું પ્રમાણ પૂરા ત્રણ હજાર અનુષ્ટ્ર, શ્લોક છે એવો નિર્ણય ૩૮૯
SR No.023409
Book TitleDharmbindu Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherSarvoday Parshwanath Charitable Trust
Publication Year1996
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy