SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુપ્રકરણ આઠમો અધ્યાય શાંતિને પામે છે તે નિર્વાણ. સિદ્ધિક્ષેત્ર નિર્વાણ છે. નિર્વાણ એ જીવના જ પોતાના રૂપમાં (= સ્વભાવમાં) રહેવા સ્વરૂપ છે, અર્થાત્ નિર્વાણ એ જીવની સ્વાભાવિક અવસ્થા છે. (૨૭) . તત્ર - पुनर्जन्मायभावः ॥२८॥५०९॥ इति। पुनः द्वितीयतृतीयादिवारया जन्मादीनां जन्म-जरा-मरणप्रभृतीनामनानाम् अभावः કાત્યક્તિોઓ: //ર૮. ત્યાં પુનર્જન્મ વગેરેનો અભાવ હોય છે, અર્થાત્ ત્યાં જન્મ – જરા - મરણ વગેરે અનર્થોનો ફરી ન થાય તે રીતે ઉચ્છેદ થાય છે. • (૨૮) अत्र हेतुः પીળો बीजाभावतोऽयम् ॥२९॥५१०॥ इति। बीजस्य अनन्तरमेव वक्ष्यमाणस्याभावात् अयं पुनर्जन्माद्यभाव इति ।।२९।। 90ના પુનર્જન્મ વગેરેના અભાવમાં હેત કહે છે : પુનર્જન્માદિના બીજનો અભાવ થવાથી પુનર્જન્માદિનો અભાવ થાય છે. એ બીજને હવે પછીના જ સૂત્રમાં કહેશે. (૨૯) बीजमेव व्याचष्टे વિપરિત શરૂ થાપા તિા कर्मणां ज्ञानावरणादीनां विपाकः उदयः तत् पुनर्जन्मादिबीजमिति ॥३०॥ બીજનું જ વ્યાખ્યાન કરે છે :પુનર્જન્મ વગેરેનું બીજ જ્ઞાનાવરણીય વગેરે કર્મોનો ઉદય છે. (૩૦) न च वक्तव्यमेषोऽपि निर्वाणगतो जीवः सकर्मा भविष्यति इत्याह• દ્વિતીયકૃતીયરિવારવા એ પદનો અર્થ વાક્યરચના ક્લિષ્ટ ન બને એ માટે ભાવાનુવાદમાં લીધો નથી. વાચકોએ સ્વયં સમજી લેવો. ૩૭૫
SR No.023409
Book TitleDharmbindu Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherSarvoday Parshwanath Charitable Trust
Publication Year1996
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy