________________
ધર્મબિંદુપ્રકરણ
સાતમો અધ્યાય
ततश्च
साधु संयमानुष्ठानम् ॥१४॥४५७॥ इति । साधु सर्वातिचारपरिहारतः शुद्धं संयमस्य प्राणातिपातादिपापस्थानविरमणरूपस्य अनुष्ठानं करणम् ।।१४।।
તેથી સંયમનું આચરણ શુદ્ધ થાય છે, અર્થાત્ સહાય કરનારાઓનો લાભ થવાથી પ્રાણાતિપાત વગેરે પાપસ્થાનોથી વિરમણ રૂપ સંયમનું આચરણ સર્વ અતિચારોનો ત્યાગ થવાના કારણે શુદ્ધ થાય છે. (૧૪)
ततोऽपि
परिशुद्धाराधना ॥१५॥४५८॥ इति । परिशुद्धा निर्मलीमसा आराधना जीवितान्तसंलेखनालक्षणा ।।१५।।
ત્યાર પછી પણ (= સંયમના શુદ્ધ આચરણ પછી પણ) જીવનના અંતે કરવા લાયક સંખના રૂપ આરાધના પરિશુદ્ધ થાય છે. (૧૫)
तत्र च
विधिवच्छरीरत्यागः ॥१६॥४५९॥ इति । शास्त्रीयविधिप्रधानं यथा भवति एवं कडेवरपरिमोक्षः ।।१६।।
તેમાં ( = સંલેખના રૂપ આરાધનામાં) શાસ્ત્રોક્ત વિધિની પ્રધાનતા રહે मे शत शरीरनो त्या थाय. (१७)
ततो
विशिष्टतरदेवस्थानम् ॥१७॥४६०॥ इति। विशिष्टतरं प्राग्लब्धदेवस्थानापेक्षया सुन्दरतरं स्थानं विमानावासलक्षणमस्य स्यात् ।।१७।।
ત્યાર બાદ વિશિષ્ટતર દેવસ્થાનની પ્રાપ્તિ થાય. વિશિષ્ટતર = પૂર્વે પ્રાપ્ત थये हेवस्थानथी. अपि सुं२. हेवस्थान = विमान ३५ मावास. (१७)
ततः
૩૪૫