SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુપ્રકરણ છઠુઠો અધ્યાય શકે નહિ. કાર્ય જલદી થાય તો જ સામગ્રીની પરિપૂર્ણતા ઘટે. કારણકે સામગ્રી (समग्रसंयोगलक्षणा =) ४ आर्यभट साधन ठोऽये ते सर्व साधनोना संयोग સ્વરૂપ છે. અને સામગ્રી આવે એટલે કાર્ય અવશ્ય થાય એવો નિયમ છે] આ જ વિષયમાં વ્યતિરેક કહે છે:- સામગ્રી અપૂર્ણ હોય તો લાંબા કાળે પણ आर्यन सिद्धि यता नथी. (२) । एवं सति यत् कर्तव्यं तदाह तस्माद् यो यस्य योग्यः स्यात् तत्तेनालोच्य सर्वथा। आरब्धव्यमुपायेन सम्यगेष सतां नयः ॥३॥ तस्मात् कारणाद् यो यतिः यस्य सापेक्षयतिधर्मनिरपेक्षयतिधर्मयोरन्यतरानुष्ठानस्य योग्यः समुचितः स्याद् भवेत् तद् अनुष्ठानं तेन योग्येन आलोच्य निपुणोहापोहयोगेन परिभाव्य सर्वथा सर्वैरुपाधिभिरारब्धव्यम् आरम्भणीयम् उपायेन तद्गतेनैव सम्यग् यथावत्, एष योग्यारम्भलक्षणः सतां शिष्टानां नयो नीतिरिति ।।३।। માટે સૂક્ષ્મ તર્ક - વિર્તક કરવા પૂર્વક વિચારીને જે સાધુ સાપેક્ષ યતિધર્મ અને નિરપેક્ષ યતિધર્મ એ બેમાંથી જે અનુષ્ઠાનને યોગ્ય હોય તે સાધુએ તે અનુષ્ઠાનનો તેના ઉપાયો વડે બધી રીતે આરંભ કરવો જોઇએ. પોતે જેને યોગ્ય હોય તેનો माम ४२वो मे शिष्टपुरुषोनी नाति छ. (3) इत्युक्तो यतिधर्मः, इदानीमस्य विषयविभागमनुवर्णयिष्यामः ॥१॥३६८॥ इति प्रतीतार्थमेवेति ।।१।। આ પ્રમાણે યતિધર્મનું નિરૂપણ કર્યું. હવે વિષયવિભાગનું વર્ણન કરીશું. (વિષયવિભાગ = કોણ સાપેક્ષ યતિધર્મને યોગ્ય છે અને કોણ નિરપેક્ષ યતિધર્મને योग्य छ सेवा विभाग.) (१) तत्र कल्याणाशयस्य श्रुतरत्नमहोदधेः उपशमादिलब्धिमतः परहितोद्यतस्य अत्यन्तगम्भीरचेतसः प्रधानपरिणतेर्विधूतमोहस्य परमसत्त्वार्थकर्तुः २८४..
SR No.023409
Book TitleDharmbindu Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherSarvoday Parshwanath Charitable Trust
Publication Year1996
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy