________________
ધર્મબિંદુપ્રકરણ
પાંચમો અધ્યાય
विहितमिति प्रवृत्तिः ॥५९॥३२८॥ इति । विहितं कर्त्तव्यतया भगवता निरूपितमेतदिति एवं सर्वत्र धर्मकार्ये प्रवृत्तिः ।।५९।। તો શું કરવું તે કહે છે :
પ્રરૂપેલું છે એમ માનીને પ્રવૃત્તિ કરવી, અર્થાત ““ભગવાને આ કર્તવ્યરૂપે પ્રરૂપેલું છે” એમ માનીને સર્વ ધર્મકાર્યમાં પ્રવૃત્તિ કરવી. (૫૯)
તથ- વિધિના સ્વાધ્યાયયોઃ Hદ્દગારૂ ૨૧ તિ
विधिना काल - विनयाद्याराधनरूपेण स्वाध्यायस्य वाचनादेर्योगो व्यापारणमिति |૬|ી.
વિધિથી સ્વાધ્યાય કરવો. કાલ-વિનય આદિ જ્ઞાનાચારના પાલન રૂપ વિધિથી વાચના વગેરે સ્વાધ્યાય કરવાનો પ્રયત્ન કરવો. (૬૦)
તથા
आवश्यकापरिहाणिः ॥६१॥३३०॥ इति । आवश्यकानां स्वकाले नियमात् कर्त्तय॑विशेषाणां प्रत्युपेक्षणादीनां अपरिहाणिः अभ्रंशः, इयं च प्रधानं साधुलिङ्गम्, तथा च दशवैकालिकनियुक्तिः - संवेगो निव्वेओ विसयविवेगो सुसीलसंसग्गी। आराहणा तवो नाणदंसणचरित्तविणओ य ।।१९२।। खंती य मद्दवऽज्जव विमुत्तयाऽदीणया तितिक्खा य । લીવરસ પરિશુદ્ધી ય મિસ્કુતિક ડુિં પાડું //99 રૂા. (. નિ.રૂ૪૮-રૂ૪૬)
પોતાના કાળે અવશ્ય કરવા લાયક પ્રતિલેખના વગેરે વિશેષ કાર્યોમાં હાનિ ન થવા દેવી. આવશ્યક કાર્યોમાં હાનિ ન થવા દેવી એ સાધુનું મુખ્ય લક્ષણ છે. દશવૈકાલિક નિર્યુક્તિમાં કહ્યું છે કે - “સંવેગ, નિર્વેદ, વિષયવિવેક, સુશીલ સંસર્ગ, આરાધના, તપ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, વિનય, ક્ષાન્તિ, માર્દવ, આર્જવ, વિમુક્તતા, અદીનતા, તિતિક્ષા અને આવશ્યકપરિશુદ્ધિ આ ભાવસાધુનાં લક્ષણો છે.”
સંવેગ = મોક્ષસુખની ઈચ્છા. નિર્વેદ = સંસાર ઉપર કંટાળો. વિષયવિવેક = વિષયોનો ત્યાગ. સુશીલસંસર્ગ = શીલવાન માણસોનો પરિચય કરવો. આરાધના = અંતિમકાળે નિર્ધામણા કરવી. તપ = યથાશક્તિ અનશન વગેરે તપનું સેવન કરવું. જ્ઞાન = યથાવસ્થિત પદાર્થનો બોધ. દર્શન = નિસર્ગ વગેરેથી થનારું
૨૭૬