________________
ધર્મબિંદુપ્રકરણ
બીજો અધ્યાય
जं सम्मं ति पासहा तं मोणं ति पासह ॥९७।।
( आचा० १/५/३ सू० १६१) त्ति ।।७२।। સમ્યગ્દર્શનની વિશદ્ધિથી ચારિત્ર પ્રાપ્ત થાય છે. શંકાનો અભાવ વગેરે વિશુદ્ધ દર્શનાચારરૂપી પાણીના પૂરથી શંકા આદિ (અતિચાર)રૂપ કાદવ ધોવાઈ જવાથી થયેલી સમ્યગ્દર્શનની અતિશય વિશુદ્ધિથી સર્વસાવદ્યયોગનો ત્યાગ અને નિરવઘયોગનું સમ્યમ્ આચરણરૂપ ચારિત્ર પ્રાપ્ત થાય છે. કારણકે શુદ્ધ સમ્યત્વ જ ચારિત્રરૂપ છે. આચારાંગ સૂત્રમાં કહ્યું છે કે - “તમે જે મુનિપણાને જાઓ છો તે જ સમ્યકત્વ છે એમ જાઓ, તથા જે સમ્યકત્વને જાઓ છો તે જ મુનિપણું છે मेम हामी.” (माया. १/५/3/१६१) (७२)
तथा
भावनातो रागादिक्षयः ॥७३॥१३१॥ इति । भाव्यन्ते मुमुक्षुभिरभ्यस्यन्ते निरन्तरमेता इति भावनाः, ताश्चानित्यत्वाऽशरणत्वादयो द्वादश, यथोक्तम्भावयितव्यमनित्यत्वमशरणत्वं तथैकतान्यत्वे ।। अशुचित्वं संसारः कर्माश्रवसंवरविधिश्च ।।९८।। निर्जरण-लोकविस्तर-धर्मस्वाख्यात-तत्त्वचिन्ताश्च । बोधेः सुदुर्लभत्वं च भावना द्वादश विशुद्धाः ।।९९।। (प्रशम. १४९ - १५०)
ताभ्यो रागादिक्षयः राग-द्वेष-मोहमलप्रलयः संजायते, सम्यक्चिकित्साया इव वात-पित्तादिरोगापगमः प्रचण्डपवनाद्वा यथा मेघमण्डलविघटनम्, रागादिप्रतिपक्षभूतत्वाद् भावनानामिति ।।७३।। - ભાવનાથી રાગાદિ દોષોનો ક્ષય થાય છે. જે ભાવવામાં આવે એટલે કે મુમુક્ષુઓ વડે જેનો નિરંતર અભ્યાસ કરાય તે ભાવના. તે ભાવનાઓ અનિત્યતા, • जं मोणं ति पासहा तं सम्मं ति पासहा। जं सम्मं ति पासहा तं मोणं. ति पासहा" इति आचाराङ्गसूत्रे प्रथमे श्रुतस्कन्धे पञ्चमेऽध्ययने तृतीय उद्देशके पाठः सू० १६१।। “जं सम्मं ति पासह इत्यादि, सम्यगिति सम्यग्ज्ञानं सम्यक्त्वं वा तत्सहचरितम्, अनयोः सहभावादेकग्रहणे द्वितीयग्रहणं न्याय्यम्, यदिदं सम्यग्ज्ञानं सम्यक्त्वं वेत्येतत् पश्यत तद् मुनेर्भावो मौनं संयमानुष्ठानमित्येतत् पश्यत, यच्च मौनमित्येतत् पश्यत तत् सम्यग्ज्ञानं नैश्चयिकसम्यक्त्वं वा पश्यत, ज्ञानस्य विरतिफलत्वात् सम्यक्त्वस्य चाभिव्यक्ति कारणत्वात् सम्यक्त्व-ज्ञान-चरणानामे कताऽध्यवसे येति भावार्थः' इति शीलाङ्काचार्यविरचितायाम् आचाराङ्गसूत्रवृतौ ।। .
૧ ૧ ૨