________________
७४
ક્ષેત્ર દ્વારમાં સંનિકર્ષ
અંતરપૂર્વક સિદ્ધ થયેલાની ક્ષેત્ર વગેરે માર્ગખાદ્વારોને વિષે આ બને શ્રેણિઓ વિચારવી(૧) ક્ષેત્ર - સામાન્યથી - અનંતરોપનિધા| સિદ્ધો
અલ્પબદુત્વ જઘન્યક્ષેત્રમાં સંહરણ કરાઈને સિદ્ધ થયેલા
સૌથી વધુ જઘન્યક્ષેત્ર + ૧ પ્રદેશ પ્રમાણ ક્ષેત્રમાં સંહરણ કરાઈને સિદ્ધ થયેલા | વિશેષહીન જઘન્યક્ષેત્ર + ૨ પ્રદેશ પ્રમાણ ક્ષેત્રમાં સંહરણ કરાઈને સિદ્ધ થયેલા વિશેષહીન
૪૫ લાખ યોજન પ્રમાણ ક્ષેત્રમાં સંહરણ કરાઈને સિદ્ધ થયેલા | વિશેષહીન
૪પ લાખ યોજન પ્રમાણ ઉત્કૃષ્ટ ક્ષેત્ર સુધી ૧-૧ વધુ પ્રદેશવાળા ક્ષેત્રોમાં સંહરણ કરાઈને સિદ્ધ થયેલા ઉત્તરોત્તર વિશેષહીન છે.
અહીં પરંપરોનિધા નથી, કેમકે દ્વિગુણહીન સ્થાન મળતું નથી. વિશેષથી - ભરતક્ષેત્ર વગેરેમાં પણ આ રીતે બે પ્રકારની શ્રેણિઓ વિચારવી. (૨) કાળ| સિદ્ધો
અલ્પબદુત્વ અવસર્પિણીના ૧લા આરાના ૧લા સમયે સિદ્ધો
અલ્પ અવસર્પિણીના ૧લા આરાના રજા સમયે સિદ્ધો
થોડા વધુ
અવસર્પિણીના ૩જા આરાના જે સમયે ઋષભપ્રભુનું સંખ્યાતગુણ ચ્યવન થયું તે સમયે સિદ્ધો ત્યારપછીના ૧લા સમયે સિદ્ધો
સંખ્યાતગુણહીન | ૧. સિદ્ધપ્રાભૂતની ટીકામાં અહીં ‘મUાતા ' શબ્દ મૂક્યો છે. અમે તેનો અર્થ મન્યાનન્તરેT' એટલે કે થોડા વધુ એવો કર્યો છે. તેનો બીજો અર્થ થતો હોય તો બહુશ્રતો પાસેથી જાણી બીજી રીતે પણ પદાર્થ બેસાડી શકાય. એમ આગળ પણ જાણવું.