________________
અવગાહના દ્વારમાં અલ્પબહુત્વ
અવગાહના
સાધિક ૫૦૦ ધનુષ્ય
ન્યૂન ૫૦૦ ધનુષ્ય
અવગાહના
૭ હાથ
ન્યૂન ૭ હાથ
સાધિક ૭ હાથ
અવગાહના
૭ હાથ
૫૦૦ ધનુષ્ય
ન્યૂન ૭ હાથ
સાધિક ૫૦૦ ધનુષ્ય
૬૧
સિદ્ધોનું અલ્પબહુત્વ અસંખ્યગુણ
સંખ્યાતગુણ
સિદ્ધોનું અલ્પબહુત્વ
અલ્પ
અસંખ્યગુણ
સંખ્યાતગુણ
સિદ્ધોનું અલ્પબહુત્વ
અલ્પ
અસંખ્યગુણ
અસંખ્યગુણ
અસંખ્યગુણ
સંખ્યાતગુણ
વિશેષાધિક
ન્યૂન ૫૦૦ ધનુષ્ય
સાધિક ૭ હાથ
અહીં નોઉત્સર્પિણી (૪થા આરા)ના પ્રભાવને અનુસરનારા અને ઋષભદેવપ્રભુ-અજિતનાથપ્રભુના તીર્થમાં થયેલા સિદ્ધો પછીના સિદ્ધો
લેવા.
પ્રશ્ન - મહાવિદેહક્ષેત્રમાં હંમેશા ૫૦૦ ધનુષ્યની અવગાહનાવાળા તીર્થંકરો સિદ્ધ થાય છે. તો પછી પ૦૦ ધનુષ્યની અવગાહનાવાળા સિદ્ધો કરતા ન્યૂન ૭ હાથની અવગાહનાવાળા સિદ્ધો અસંખ્યગુણ શી રીતે હોય ? જવાબ - ૫૦૦ ધનુષ્યની અવગાહનાનું એક જ અવગાહનાસ્થાન
૧. સિદ્ધપંચાશિકાની અવસૂરિમાં અહીં વિશેષાધિક કહ્યું છે.