________________
૧૭૬
પરંપરસિદ્ધોને વિષે ૯ ધારો (i) દ્રવ્યપ્રમાણ - બધા દ્વારોમાં અનંત પરંપરસિદ્ધ થયા છે. (iii) ક્ષેત્ર - બધા દ્વારોમાં અનંતરસિદ્ધોની જેમ જાણવું. (iv) સ્પર્શના - બધા દ્વારોમાં અનંતરસિદ્ધોની જેમ જાણવું.
) કાળ - બધા દ્વારોમાં પરંપરસિદ્ધોનો કાળ અનાદિ અનંત છે. (vi) અંતર - પરંપરસિદ્ધોનું બધા દ્વારોમાં અંતર નથી. (i) ભાવ - બધા દ્વારોમાં પરંપરસિદ્ધો ક્ષાયિકભાવમાં છે.
(viii) અલ્પબદુત્વ - (૧) ક્ષેત્ર - ક્ષેત્ર
સિદ્ધોનું અલ્પબદુત્વ સમુદ્ર
અલ્પ સંખ્યાતગુણ
દ્વીપ
ક્ષેત્ર
જલ
સિદ્ધોનું અલ્પબદુત્વ
અલ્પ સંખ્યાતગુણ
સ્થલ
ક્ષેત્ર ઊર્ધ્વલોક અધોલોક તિચ્છલોક
સિદ્ધોનું અલ્પબદુત્વ
અલ્પ સંખ્યાતગુણ સંખ્યાતગુણ
ક્ષેત્ર
લવણસમુદ્ર કાલોદધિ
સિદ્ધોનું અલ્પબદુત્વ
અલ્પા સંખ્યાતગુણ