________________
ભાવ અને અલ્પબહુત્વ ધારો
૧૪) ગણના
જીવો
ઉત્કૃષ્ટ
સંખ્યાતા
હજાર વર્ષ
(૧૫) અલ્પબહુત્વ - આ દ્વારનો અહીં અવતાર નથી. (vii) ભાવ - બધા દ્વારોમાં ક્ષાયિકભાવમાં સિદ્ધ થાય છે. (viii) અલ્પબહુત્વ -
જીવો
એક સિદ્ધ થનારા, અનેક સિદ્ધ
થનારા
૪ સિદ્ધ થનારા, ૧૦ સિદ્ધ થનારા
૨૦ સિદ્ધ થનારા
૨૦ પૃથ સિદ્ધ
થનારા
અલ્પબહુત્વ
તુલ્ય
અલ્પ
સિદ્ધોનું અંતર
તુલ્ય
૧૭૫
જઘન્ય
૧ સમય
હેતુ ઉત્કૃષ્ટથી ૧ સમયે તેટલા જ મળતા હોવાથી
૫મા આરામાં કે ૧
વિજયમાં મળતા હોવાથી
અધોલૌકિક ગામોમાં કે
બુદ્ધીબોધિત સ્ત્રીઓમાં મળતા હોવાથી, ક્ષેત્રકાળ અલ્પ હોવાથી
અને ક્યારેક થવાથી.
૧૦૮ સિદ્ધ થનારા | સંખ્યાતગુણ
ક્ષેત્ર વગેરે દ્વારોમાં વિશેષ અલ્પબહુત્વ પાના નં. ૧૭૬ થી ૧૯૧ ઉપ૨ કહ્યા પ્રમાણે જાણવું.
આમ અનંતરસિદ્ધોને ૮ દ્વારો વડે ૧૫ દ્વારોમાં વિચાર્યુ.
(II) પરંપરસિદ્ધોની ૯ દ્વારો વડે ૧૫ દ્વારોમાં વિચારણા -
(i) સત્પદપ્રરૂપણા - બધા દ્વારોમાં અનંતર સિદ્ધોની જેમ જાણવું.