SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ पञ्चमोऽवसरः अचिन्त्यपुण्यप्राग्भारः प्राप्ताद्भुतमहोदयः ।। સવવશિિર્તનતમ ને ૨૮ જેઓ અચિન્ય પુણ્યના રાશિ છે, જેમણે અદ્ભુત મહાન ઉદયને પ્રાપ્ત કર્યો છે, દેવોના સમૂહ-ઇન્દ્ર વગેરે તથા ચક્રવર્તીએ જેમના ચરણોમાં પ્રણામ કર્યા છે... समग्रसंशयग्रामध्वान्तविध्वंसनक्षमः । નોકાનોવેરામનીનોવેવનાપૂર્વમાસ્વર: | 8 | સર્વ સંશયોના સમૂહ રૂપી અંધકારનો વિનાશ કરવામાં સમર્થ, લોકાલોકને અજવાળનાર નિર્મલ પ્રકાશરૂપ કેવળજ્ઞાનથી અપૂર્વ સૂર્ય સમાન... || ૧૯ // कान्तमेकान्तत: सर्वसत्त्वसार्थसुखावहम् । भाषते यज्जगन्नाथो वचनं तत् सदागमः ॥ २० ॥ એવા જગતના નાથ જિનેશ્વર એવું વચન કહે છે કે જે એકાંતે સુંદર છે, સર્વ જીવોના સમૂહને સુખકારક છે. આવું વચન એ સમ્યફ આગમ છે. || ૨૦ || पूर्वापराविरुद्धं दृष्टे संवाद्यबाधितमदृष्टे । क्वचिदप्यतीन्द्रियेऽपि हि संवादादुष्टमाहात्म्यम् ॥२१॥
SR No.023406
Book TitleDanadi Prakaranam
Original Sutra AuthorN/A
AuthorSuracharya, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhak Trust
Publication Year2010
Total Pages228
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy