SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ दानादिप्रकरणे જેઓ પોતે કલ્પના કરીને બોલે છે, જેમની મતિ રાગાદિ દોષથી દૂષિત છે, એવા બ્રાહ્મણો બુદ્ધિશાળીઓને આદેયવચનવાળા શી રીતે થઈ શકે ? / ૧૪ // नरोत्तमं निराकत्यं(त्य) नरपाशं पशप्रियाः । ઘદ્દેશાતીરં વન્તો વિપ્રતીર: ? | જેઓ પુરુષોત્તમજિનેશ્વર)નું નિરાકરણ કરીને તેને ધર્મોપદેશદાયક કહે છે, કે જેઓ મનુષ્યના બંધનના કારણ છે, તે પશુઝિયો છેતરપિંડી કરનારા છે. તે ૧૫ II ततोऽतीतादिकानन्तवस्तुविस्तारवेदकः । उपदेष्टा जिनो युक्तः सर्वसत्त्वहितो यतः ॥ १६ ॥ તેથી ભૂતકાલીન વગેરે અનંત વસ્તુઓના જ્ઞાતા જિનેશ્વર ઉચિત ઉપદેશક છે. કારણ કે તેઓ સર્વ જીવોનું કલ્યાણ કરનારા છે. || ૧૬ || प्रक्षीणदूषणव्रातः परार्थे[३२-२]कमहाव्रतः । निष्कारणो जगबन्धुर्बन्धुरः करुणाम्बुधिः ॥ १७ ॥ જેમના દૂષણોના સમૂહનો અત્યંત ક્ષય થયો છે, જેમને પરોપકાર કરવાનો બેજોડ નિયમ છે. જેઓ જગતના નિષ્કારણ બંધુ છે. જેઓ કરુણાનાં રમણીય સાગર છે... / ૧૭ ||
SR No.023406
Book TitleDanadi Prakaranam
Original Sutra AuthorN/A
AuthorSuracharya, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhak Trust
Publication Year2010
Total Pages228
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy