SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ दानादिप्रकरणे જેની ઊંચાઈથી મેરુ પર્વત પણ શરમાઈ જાય, અને પરાજિત થઈ જાય, એવું સુંદર જિનાલય જેઓ બંધાવે છે, તેઓને શ્રેષ્ઠ દેવલોકોની શ્રેણિઓ એ રીતે હાથવગી થાય છે, કે જાણે તેમની પ્રેમિકાઓ હોય. ૧૮ ॥ ये कारयन्ति सदनं भवसूदनस्य ते भासुरं सुरविमानममानमाप्य । हारा इवातिकमनीयकुचोन्नतेषु वक्षस्थलेषु विलसन्ति विलासिनीनाम् ॥ १९ ॥ જેઓ જિનેશ્વરનું મંદિર બંધાવે છે, તેઓ તેજસ્વી અપરિમિત દેવલોકને પામીને દેવીઓ સાથે વિલાસ કરે છે. ।। ૧૯ ॥ सुन्दरं मन्दरोदारं मन्दिरं मदनद्विषः । कारयित्वाऽधिरोहन्ति सालम्बा लीलया दिवम् ||२०|| સુંદર, મેરુ પર્વત જેવું અદ્ભુત જિનાલય બંધાવીને તે ભવ્ય જીવો જાણે તેના ટેકાથી જ ૨મતવા૨માં દેવલોકને પ્રાપ્ત કરી લે છે. || ૨૦ || भग्नाद्रिशृङ्गशृङ्गारमगारं त्रिजगद्गुरोः । निर्माय निर्मलं धाम शिवं धावन्ति धार्मिकाः || २१ ||
SR No.023406
Book TitleDanadi Prakaranam
Original Sutra AuthorN/A
AuthorSuracharya, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhak Trust
Publication Year2010
Total Pages228
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy