SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ चतुर्थोऽवसरः ५९ ધનનો ત્યાગ કરવો સહેલો ન હોય. જેમ ધનની વૃદ્ધિ થતા લોકોના મનમાં અત્યંત આનંદ ઉભરાય છે, એમ તમને પણ આનંદ ઉભરાતો હોય, તો તમારા ધનને સારા ક્ષેત્રો (જિનાલય વગેરે)માં વાવો. શ્રદ્ધા-જળથી સિંચન કરો. તેનાથી તમારું અનંતગુણ કલ્યાણ થશે. કારણ કે તેનાથી તમને યોગ્ય સમયે બળ (?) મળશે. || ૧૬ ।। हर्म्ये रम्ये तीर्थनाथस्य बिम्बे श्लाघ्ये सङ्के पुस्तके च प्रशस्ते । सप्तक्षेत्र्यां मोक्षलक्ष्मीं प्रसूते સૂક્ષ્મ મયૈ: સત્તમં વિત્ત[રપુ-]વીનમ્ ॥ ૭ || તીર્થંકરનું રમણીય મંદિર, જિનપ્રતિમા, પ્રશંસનીય સંઘ અને પ્રશસ્ત પુસ્તક... આ સાત ક્ષેત્રમાં ભવ્ય જીવો શ્રેષ્ઠ સંપત્તિ-બીજ વાવે, તે મોક્ષલક્ષ્મીને ઉત્પન્ન કરે છે. || ૧૭ || मदनसूदनसुन्दरमन्दिरं गरिमनिर्जितलज्जितमन्दरम् । भवति कारयतां करवर्तिनी પ્રાચિનીવ વિમાનવાવતી || ૮ ||
SR No.023406
Book TitleDanadi Prakaranam
Original Sutra AuthorN/A
AuthorSuracharya, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhak Trust
Publication Year2010
Total Pages228
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy