SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ तृतीयोऽवसर: अभयदाननिदानतया स्तुतं वितरणं तु चिदः खलु कोविदैः । [१८-१] अशनसद्धसनाद्यपि दीयते जगति जीवितपालनलोलुपैः ॥ २० ॥ ३९ જ્ઞાન એ અભયદાનનું કારણ છે, માટે જ્ઞાનદાનની વિદ્વાનોએ પ્રશંસા કરી છે. જગતમાં જીવન ટકાવવાની સ્પૃહા ધરાવતા જીવો ભોજન, કિંમતી વસ્ત્રો વગેરે પણ खायी हे छे. ॥ २० ॥ निखिलदानफलं तदिदं मतं मतिमतामभयस्य विहायितम् । सकलसत्त्वसमूह(समी?) हितं महदतो महितं जगते हितम् ॥ २१ ॥ આ સર્વ દાનોનું જે ફળ મળે, તેવું અભયદાનનું ફળ મળે છે એવો વિદ્વાનોનો વિહાયિત (?) મત છે. અભયદાન એ સર્વ જીવોના સમૂહને ઇષ્ટ છે, મહાન છે, જગતનું હિતકારક છે, માટે અભયદાન એ अडुमानपात्र छे. ॥ २१ ॥ ज्ञानदानं समीहन्ते महीयांसो महाधियः । महनीया महाभागा विरलाः केऽपि मानवाः ।। २२ ।।
SR No.023406
Book TitleDanadi Prakaranam
Original Sutra AuthorN/A
AuthorSuracharya, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhak Trust
Publication Year2010
Total Pages228
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy