SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ १०४ दानादिप्रकरणे विज्ञाय किमपि हेयं किञ्चिदुपादेयमपरमपि दृष्यम् । तन्निखिलं खलु लेख्यं ज्ञेयं सर्वज्ञमतविज्ञैः ॥ ९३ ॥ જાણીને તેમાંથી કાંઈક છોડી દેવાનું હોય છે, કાંઈક લેવાનું હોય છે, અન્ય દૂષિત કરવાનું હોય છે. સર્વજ્ઞમતના વિદ્વાનોએ તે સર્વ ગ્રંથને જાણવો જોઈએ. ॥ ८3 ॥ ये लेखयन्ति सकलं सुधियोऽनुयोगं शब्दानुशासनमशेषमलङ्कृतीश्च । छन्दांसि शास्त्रमपरं च परोपकार - सम्पादनैकनिपुणा: पुरुषोत्तमास्ते ॥ ९४ ॥ જે સદ્બુદ્ધિમાનો સર્વ અનુયોગ, સંપૂર્ણ વ્યાકરણ, અલંકારો, છંદો અને અન્ય શાસ્ત્ર લખાવે છે, તેઓ પરોપકાર કરવામાં અત્યંત કુશળ શ્રેષ્ઠ પુરુષો છે. ॥ ८४ ॥ ते धन्या धनिनस्त एव भुवने ते कीर्तिपात्रं परं तेषां जन्म कृतार्थमर्थनिवहं ते चाऽऽवहन्त्वन्वहम् । ते जीवन्तु चिरं नराः सुचरिता जैनं शुभं शासनं ये मज्जद् गुरुदुःषमाम्बुधिपयस्यभ्युद्धरन्ति स्थिराः ॥९५ ॥ દુઃષમાં કાળરૂપી મહાસાગરના પાણીમાં ડુબતા
SR No.023406
Book TitleDanadi Prakaranam
Original Sutra AuthorN/A
AuthorSuracharya, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhak Trust
Publication Year2010
Total Pages228
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy