________________
૧૮૪
ઉદિષ્ટ ભાંગાનો કમાંક શોધવાની પહેલી રીત જવાબ- (૯) આ જીવો નરકમાં પ્રવેશે ત્યારે બેસંયોગી કુલ ભાંગાઓ = ૨૧ x ૭ = ૧૪૭ છે. અહીં બેસંયોગી ૪૦મો ભાંગો પૂછાયો છે. તેથી તે શરૂઆતનો ભાંગો છે. નરકના બેસંયોગી ભાંગાઓમાં શરૂઆતમાં ૯ ભાંગા સાધારણ છે – ૧૨, ૧૩, ૧૪, ૧૫, ૧૭, ૧૭, માટે (૯) = ૭
(૧૦) = ૪૦ + ૬ = ૬ (૧૧) = શેષ = ૪
(૧૨) = જીવોનો ભાંગો = ૯ + ૧ = ૭ મો (બેસંયોગી) ભાંગો, નરકનો ભાંગો = સાધારણ ભાંગામાંથી ૪થો (બેસંયોગી) ભાંગો. (એટલે કે જીવોના બેસંયોગી ૬ ભાંગી પસાર થયા છે અને ૭માં ભાંગામાં નરકનો બેસંયોગી ૪થો સાધારણ ભાગો વર્તે છે.)
માટે ૮ જીવો નરકમાં પ્રવેશે ત્યારે બેસંયોગી ૪૦મો ભાંગો = Y, એટલે કે પહેલી નરકમાં ૭ જીવો અને પાંચમી નરકમાં એક જીવ પ્રવેશે.
(૫) ઉદિષ્ટ (કહેવાયેલા) ભાંગાનો ક્રમાંક શોધવાની રીત (ભાંગાના સ્વરૂપ ઉપરથી ભાંગાનો ક્રમાંક શોધવાની રીત) - પહેલી રીત :
ઉદ્દિષ્ટ ભાંગા પરથી પૂર્વે બતાવેલા નરકના ભાંગા અને જીવોના ભાંગાને અનુસાર નરકના ભાંગાનો અને જીવોના ભાંગાનો ક્રમાંક જાણવો.
(૧) = નરકના ભાંગાનો ક્રમાંક. (૨) = (૧) – ૧ (૩) = જીવોના ભાંગાનો ક્રમાંક.
(૪) = જેટલા જીવોનો અને જે સંયોગી નરકનો ભાંગો હોય તેટલા જીવોના તે સંયોગી ભાંગા.
(૫) = (૨) (૪)