________________
૧
૧
૨
III
II
ઉદિષ્ટ ભાંગાનો ક્રમાંક શોધવાની બીજી રીત
૧૮૫ (૯) = (૫) + (૩)
(૭) = જે સંયોગી નરકનો ભાંગો હોય તેની પૂર્વેના અસંયોગી વગેરે ભાંગાઓ.
(૮) = (s) + (૭) = ઉદ્દીષ્ટ ભાંગાનો ક્રમાંક. દા.ત. પ્રશન- આ ભાંગો કેટલામો છે? જવાબ- ૮ જીવો નરકમાં પ્રવેશે ત્યારે ૪ સંયોગી આ ભાંગો છે. (૧) = ૨૯ (૨) = ૨૯ – ૧ = ૨૮ (૩) = ૨૦ (૪) = ૩૫ (૫) = ૨૮ X ૩૫ = ૯૮૦ (૯) = ૯૮૦ + ૨૦ = ૧,૦૦૦
(૭) = ૭ + ૧૪૭ + ૭૩૫ = ૮૮૯ (અસંયોગી ભાંગા = ૭, બેસંયોગી ભાંગા = ૧૪૭, ત્રણસંયોગી ભાંગા = ૭૩૫)
(૮) = ૧,૦૦૦ + ૮૮૯ = ૧,૮૮૯ મો ભાંગો
માટે એ ૧,૮૮૯ મો ભાંગો છે. બીજી રીત -
પૂર્વે બતાવેલા નરકના ભાંગા અને જીવોના ભાંગાને અનુસાર ઉદિષ્ટ ભાંગામાં નરકનો ભાંગો સાધારણ હોય તો તે સાધારણ ભાંગાઓની પૂર્વે પસાર થયેલા નરકના ભાંગા જાણવા અને જીવોના ભાંગાની પૂર્વે પસાર થયેલા જીવોના ભાંગી જાણવા.
(૧) = નરકના સાધારણ ભાંગાઓની પૂર્વે પસાર થયેલા નરકના ભાંગા.
(૨) = જીવના ભાંગાની પૂર્વે પસાર થયેલા જીવોના ભાંગા.
(૩) = જેટલા જીવોનો જે સંયોગી નરકનો ભાંગો હોય તેટલા જીવોના તે સંયોગી ભાંગા.