________________
નષ્ટ ભાંગાને શોધવાની બીજી રીત
૧૮૩ (૨) = ૭ + ૧૪૭ + ૭૩૫ = ૮૮૯ (અસંયોગી ભાંગા = ૭, બેસંયોગી ભાગા = ૧૪૭, ત્રણસંયોગી ભાંગા = ૭૩૫)
(૩) = ૧,૯૩૯ – ૮૮૯ = ૭૫૦ (૪) = ૩૫ (આઠ જીવોના ચારસંયોગી ભાંગા = ૩૫) (૫) = ૭૫૦ : ૩૫ = ૨૧ (૨૧મો નરકનો ભાંગો). () = શેષ = ૧૫
(૭) નરકનો ભાંગો ૨૩૪૫ છે. તે સાધારણ ભાગો છે. કેમકે ૨૩૪૫, ૨૩૪૬,૨૩૪૭ આ ત્રણ ભાંગાઓમાં અંતિમ અંક ભિન્ન છે, શેષ અંકો સમાન છે. તેથી (૭) = ૨૧મા નરકના ભાંગામાં જીવોના ભાંગા = ૩૫
(૮) = ૩૫ + ૧૫ = ૫૦
(૯) ૨૧મો નરકનો ભાંગો અહીં ત્રણ ભાંગા સાથે સાધારણ છે – ૨૩૪૫-૨૩૪૬-૨૩૪૭. માટે (૯) = ૩
(૧૦) = ૫૦ : ૩ = ૧૩ (૧૧) = શેષ = ૨
(૧૨) = જીવોનો ભાંગો = ૧૯ + ૧ = ૧૭મો (ચારસંયોગી) ભાંગો, નરકનો ભાંગો = સાધારણ ભાંગામાંથી રજા (ચારસંયોગી) ભાંગો. (એટલે કે નરકના ચારસંયોગી ૨૦ ભાંગા પસાર થયા છે, જીવોના ચારસંયોગી ૧૬ ભાંગી પસાર થયા છે અને ૧૭માં ભાંગામાં નરકનો રજો સાધારણ ભાંગો વર્તે છે.) (નરકના ચારસંયોગી ૨૦ ભાંગાઓ સાથે જીવોના ચારસંયોગી બધા ભાંગા જોડાય. પછી જીવોના ચારસંયોગી દરેક ભાગા સાથે નરકના ત્રણ સાધારણ ભાંગા જોડાય.)
માટે આઠ જીવો નરકમાં પ્રવેશે ત્યારે ૧,૧૩૯ મો ભાંગો = ૧ ૪ ૧ ૨ -
3, એટલે કે બીજી નરકમાં એક જીવ, ત્રીજી નરકમાં ચાર જીવો, ચોથી નરકમાં એક જીવ અને છઠી નરકમાં બે જીવો પ્રવેશે.
પ્રશન- આઠ જીવો નરકમાં પ્રવેશે ત્યારે બેસંયોગી ૪૦મો ભાંગો કેવો હોય ?
૨
૩.