________________
૧૮૨
નષ્ટ ભાંગાને શોધવાની બીજી રીત માટે આઠ જીવો નરકમાં પ્રવેશે ત્યારે ૧,૮૮૯ મો ભાંગો =
3, એટલે કે બીજી નરકમાં ચાર જીવો, ચોથી નરકમાં એક જીવ, છઠી નરકમાં એક જીવ અને સાતમી નરકમાં બે જીવો પ્રવેશે. બીજી રીત –
(૧) = ખોવાયેલા ભાંગાનો ક્રમાંક
(૨) = ખોવાયેલા ભાંગાની પૂર્વે પસાર થયેલા અસંયોગી વગેરે ભાંગાઓ
(૩) = (૧) – (૨)
(૪) = ખોવાયેલો ભાંગો જેટલા જીવોનો અને જે સંયોગી હોય તેટલા જીવોના તે સંયોગી ભાંગા
(૫) = (૩) = (૪) = નરકનો ભાંગો () = શેષ
(૭) = (૫) જો સાધારણ ભાંગો હોય તો તેના જીવોના ભાંગા. સાધારણ ભાંગો એટલે જે ભાંગાઓનો અંતિમ અંક ભિન્ન હોય, બાકીના અંકો સમાન હોય તે.
(૮) = (૭) + (૯) (૯) = (૫) જેટલા ભાંગાઓની સાથે સાધરાણ હોય તે (૧૦) = (2) = (૯) (૧૧) = શેષ
(૧૨) = (૧૦) + ૧ = જીવોનો ભાંગો, (૧૧) = સાધારણ ભાંગામાંથી નરકનો ભાંગો. પૂર્વે બતાવેલા નરકના ભાંગા અને જીવોના ભાંગામાંથી આ બન્ને જોઈને ખોવાયેલા ભાંગાનું સ્વરૂપ લખવું.
દા.ત. પ્રશ્ન- ૮ જીવો નરકમાં પ્રવેશે ત્યારે ૧,૯૩૯મો ભાંગો કેવો હોય છે. ?
જવાબ- (૧) = ૧,૬૩૯