SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ સાત જીવોને નરકમાં પ્રવેશવાના ભાંગા ૧૭૫ સાત નરકના બેસંયોગી ભાંગા ૨૧ છે. સાત જીવોના બેસંયોગી ભાંગા ૬ છે. માટે સાત જીવો જ્યારે કોઈ પણ બે નરકમાં પ્રવેશે ત્યારે ભાંગા ૨૧ ૨ ૩ = ૧૨૬ છે. = સાત નરકના ત્રણસંયોગી ભાંગા ૩૫ છે. સાત જીવોના ત્રણસંયોગી ભાંગા ૧૫ છે. માટે સાત જીવો જ્યારે કોઈ પણ ત્રણ નરકમાં પ્રવેશે ત્યારે ભાંગા = ૩૫ x ૧૫ ૫૨૫ છે. = સાત નરકના ચારસંયોગી ભાંગા ૩૫ છે. સાત જીવોના ચા૨સંયોગી ભાંગા ૨૦ છે. માટે સાત જીવો જ્યારે કોઈ પણ ચાર નરકમાં પ્રવેશે ત્યારે ભાંગા = ૩૫ x ૨૦ = ૭૦૦ છે. સાત નરકના પાંચસંયોગી ભાંગા ૨૧ છે. સાત જીવોના પાંચસંયોગી ભાંગા ૧૫ છે. માટે સાત જીવો જ્યારે કોઈ પણ પાંચ નરકમાં પ્રવેશે ત્યારે ભાંગા = ૨૧ ૪ ૧૫ = ૩૧૫ છે. સાત નરકના છસંયોગી ભાંગા ૭ છેઃ સાત જીવોના છસંયોગી ભાંગા ૬ છે. માટે સાત જીવો જ્યારે કોઈ પણ છ નરકમાં પ્રવેશે ત્યારે ભાંગા ૭ x ૬ = ૪૨ છે. જ્યારે કશાયની જરૂ૨ જણાય નહીં ત્યારે જ ખરી સમૃદ્ધિ =
SR No.023405
Book TitlePadarth Prakash Part 17
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy