________________
श्राव प्रज्ञप्ति • ४०
ટીકાર્થ— ગાથામાં રહેલો તુ શબ્દ વિશેષ અર્થવાળો હોવાથી એક પરિણામથી એકઠા કરેલા એટલે પ્રાયઃ ક્લિષ્ટ એક પરિણામથી લીધેલા એવો અર્થ છે. સ્થિતિ એટલે સાંસારિક અશુભ ફળ આપવા માટે આત્મામાં રહેવું. અર્થાત્ ફળ આપવા માટે કર્મો જેટલો સમય આત્માની સાથે રહે તેને સ્થિતિ કહેવામાં આવે છે.
સંક્ષેપથી– ઉત્તર પ્રકૃતિના ભેદોની સ્થિતિનું પ્રતિપાદન કરવા રૂપ વિસ્તારથી નહિ, કિંતુ માત્ર મૂળ પ્રકૃતિના સ્થિતિનું પ્રતિપાદન કરવા ३५ संक्षेपथी डीश. (२७)
आइल्लाणं तिन्हं, चरमस्स य तीस कोडिकोडीओ । अयराण मोहणिज्जस्स, सत्तरी होइ विन्नेया ॥ २८ ॥ [आद्यानां त्रयाणां चरमस्य च त्रिंशत्कोटिकोट्यः । अतराणां मोहनीयस्य सप्ततिर्भवति विज्ञेया ॥ २८ ॥ ]
आद्यानां त्रयाणां ज्ञानावरणदर्शनावरणवेदनीयानां चरमस्य च सूत्रक्रमप्रामाण्यात्पर्यन्तवर्तिनोऽन्तरायस्येति त्रिंशत्सागरोपमकोटिकोट्यः अतराणामिति सागरोपमानां मोहनीयस्य सप्ततिर्भवति विज्ञेया सागरोपमकोटिकोट्य इति ॥ २८ ॥
गाथार्थ— प्रथमना त्रए। (=ज्ञानावर-हर्शनावरण- वेहनीय)नी अने અંતિમ (અંતરાય) કર્મની ત્રીશ કોડાકોડિ સાગરોપમ અને મોહનીયની સિત્તેર કોડાકોડિ સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ જાણવી. (૨૮)
नामस्स य गोयस्स य वीसं उक्कोसिया ठिई भणिया । तित्तीससागराई, परमा आउस्स बोद्धव्वा ॥ २९ ॥ [नाम्नः च गोत्रस्य च विंशतिरुत्कृष्टा स्थितिर्भणिता । त्रयस्त्रिंशत्सागराणि परमा आयुषो बोद्धव्या ॥ २९ ॥]
नाम्नश्च गोत्रस्य च विंशतिः सागारोपमकोटिकोट्य इति गम्यते उत्कृष्टा स्थितिर्भणिता सर्वोत्तमा स्थितिः प्रतिपादिता तीर्थकरगणधरैरिति । त्रयस्त्रिंशत्सागरोपमानि परमा प्रधानायुःकर्मणो बोद्धव्येति ॥ २९ ॥
ગાથાર્થ નામ અને ગોત્રની વીશ કોડાકોડ સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ કહી છે. આયુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીસ સાગરોપમ જાણવી. (૨૯)