________________
શ્રાવક પ્રાપ્તિ ૦ ૩૨૦ [गुरुसाक्षिक एव धर्मः संपूर्णविधिः कदाचिच्च विशेषः । तीर्थकराणां च आज्ञा साधुसमीपे व्युत्सृजतः ॥ ३५१ ॥]
गुरुसाक्षिक एव धर्म इत्यतः स्वयं गृहीतमपि तत्सकाशे ग्राह्यमिति । तथा संपूर्णविधिरित्थमेव भवतीत्यभिप्रायः । कदाचिच्च विशेषः प्रागप्रत्याख्यातमपि किञ्चित्साधुसकाशे संवेगे प्रत्याख्यातीति । तीर्थकराणां चाज्ञा संपादिता भवतीत्येते गुणाः साधुसमीपे व्युत्सृजतः प्रत्याख्यानं कुर्वत इति ॥ ३५१ ॥
આનુષંગિક વર્ણન પૂર્ણ થયું. હવે પૂર્વે (૩૪૪મી ગાથામાં) “સાધુની પાસે જઈને પહેલાં પોતે જે રીતે પ્રત્યાખ્યાન કર્યું હોય તે રીતે પ્રત્યાખ્યાન ગ્રહણ કરે” એમ જે કહ્યું હતું તે કરવામાં થતા લાભને કહે છે
ગાથાર્થ સાધુની પાસે પ્રત્યાખ્યાન કરનારને (૧) ગુરુ સાક્ષિક જ धर्म छ, (२) विपि संपू थाय, (3) च्या विशेष थाय, (४) તીર્થકરોની આજ્ઞાનું પાલન થાય.
ટીકાર્થ– (૧) ધર્મ ગુરુની સાક્ષીએ જ સ્વીકારવાનો છે. આથી જાતે લીધેલું પણ પ્રત્યાખ્યાન ગુરુની પાસે ગ્રહણ કરવું જોઈએ. (૨) જાતે લીધેલું પ્રત્યાખ્યાન ગુરુની પાસે લેવાથી જ વિધિ સંપૂર્ણ થાય છે. (૩) ગુરુની પાસે પચ્ચકખાણ કરવામાં કોઈક વાર સંવેગ થતાં પૂર્વે નહિ લીધેલું પણ પ્રત્યાખ્યાન કરે. (૪) ગુરુની પાસે પ્રત્યાખ્યાન લેવાથી તીર્થકરોની આજ્ઞાનું પાલન થાય. ગુરુની પાસે પ્રત્યાખ્યાન કરનારને આ दामो थाय छे. (३५१)
सामाचारीशेषमाहसुणिण तओ धम्मं, अहाविहारं च पुच्छिउमिसीणं । काऊण य करणिज्जं, भावम्मि तहा ससत्तीए ॥ ३५२ ॥ [श्रुत्वा ततो धर्मं यथाविहारं च पृष्ट्वा ऋषीणाम् । कृत्वा च करणीयं भावे तथा स्वशक्त्या ॥ ३५२ ॥]
श्रुत्वा ततो धर्मं क्षान्त्यादिलक्षणं साधुसकाशे इति गम्यते । यथाविहारं च तथाविधचेष्टारूपं पृष्ट्वा ऋषीणां संबन्धिनं । कृत्वा च करणीयं ऋषीणामेव संबन्धि भाव इत्यस्तितायां करणीयस्य स्वशक्त्या स्वविभवाद्यौचित्येनेति ॥ ३५२ ॥