SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવક પ્રજ્ઞપ્તિ ૦ ૩૧૨ निवास साभायारी (गा. 336 - ३४२ ) उक्तः प्रत्याख्यानविधिरधुना श्रावकस्यैव निवासादिविषयां सामाचारीं प्रतिपादयन्नाह— निवसिज्ज तत्थ सड्डो, साहूणं जत्थ होइ संपाओ । चेइयघराइ जत्थ य, तयन्नसाहम्मिया चेव ॥ ३३९ ॥ [ निवसेत्तत्र श्राद्धः साधूनां यत्र भवति संपातः । चैत्यगृहाणि च यस्मिन् तदन्यसाधर्मिकाश्चैव ॥ ३३९ ॥] निवसेत्तत्र नगरादौ श्रावकः साधूनां यत्र भवति संपातः संपतनं संपात : आगमनमित्यर्थः । चैत्यगृहाणि च यस्मिंस्तदन्या साधर्मिकाचैव श्रावकादय इति गाथासमासार्थः ॥ ३३९ ॥ પ્રત્યાખ્યાનનો વિધિ કહ્યો. હવે શ્રાવકની જ નિવાસ આદિની સામાચારીને કહે છે— ગાથાર્થ જ્યાં સાધુઓનું આગમન થતુ હોય, જ્યાં જિનમંદિરો હોય, જ્યાં બીજા સાધર્મિકો હોય તે નગર વગેરેમાં શ્રાવક રહે. (૩૩૯) अधुना प्रतिद्वारं गुणा उच्यन्ते । तत्र साधुसंपाते गुणानाहसाहूण वंदणेणं, नासइ पावं असंकिया भावा । फासुयदाणे निज्जर, उवग्गहो नाणमाईणं ॥ ३४० ॥ [साधूनां वन्दनेन नश्यति पापं अशङ्किता भावाः । प्रासुकदाने निर्जरा उपग्रहो ज्ञानादीनाम् ॥ ३४० ॥] साधूनां वन्दनेन करणभूतेन किं नश्यति पापं गुणेषु बहुमानात्तथा अशङ्किता भावास्तत्समीपे श्रवणात् प्रासुकदाने निर्जरा कुत: उपग्रहो ज्ञानादीनां ज्ञानादिमन्त एव साधव इति ॥ ३४० ॥ - હવે દરેક દ્વારમાં ગુણો કહેવાય છે. તેમાં સાધુ આગમનમાં ગુણોને उहे छे ગાથાર્થ– ટીકાર્થ– સાધુઓને વંદન કરવાથી ગુણ બહુમાન દ્વારા પાપ નાશ પામે છે. તેમની પાસે ધર્મશ્રવણ કરવાથી જીવાદિ તત્ત્વોમાં શંકા રહેતી નથી. તેમને અચિત્ત વસ્તુનું દાન કરવાથી નિર્જરા થાય છે. કારણ
SR No.023403
Book TitleShravak Pragnapti Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2007
Total Pages370
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy