________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ ૦ ૨૯૦ શરીર સત્કાર પૌષધ– શરીર સત્કારની નિવૃત્તિના નિમિત્તથી ધર્મની પુષ્ટિને કરનારું પર્વ તે શરીર સત્કાર પૌષધ.
બ્રહ્મચર્ય પૌષધ- બ્રહ્મચર્ય પૌષધમાં બ્રહ્મચર્યનો અર્થ આ પ્રમાણે છેप्रम मेटर दुशल मनुष्कान. युं छ ?- "ब्रह्म ४१ छे, ब्रह्म त५ छ, બ્રહ્મ શાશ્વત જ્ઞાન છે. ચર્ય એટલે આચરણ. કુશલ અનુષ્ઠાનરૂપ આચરણ તે બ્રહ્મચર્ય. (કુશલ અનુષ્ઠાન રૂપ આચરણના નિમિત્તથી ધર્મની પુષ્ટિને કરનારું પર્વ તે બ્રહ્મચર્ય પૌષધ.).
અવ્યાપાર પૌષધ– અવ્યાપાર એટલે પાપવ્યાપારનો ત્યાગ. પાપવ્યાપારની નિવૃત્તિના નિમિત્તથી ધર્મની પુષ્ટિને કરનારું પર્વ તે અવ્યાપાર પૌષધ.
મૂળગાથામાં શિક્ષાવ્રત એમ કહ્યું છે. તેમાં પદ શબ્દનો ઉલ્લેખ નથી. આમ છતાં સૂત્ર માત્ર સૂચન કરે છે એ ન્યાયથી ત્રીજું શિક્ષાપદવ્રત છે मेम समj. (३२१)
एतदेव विशेषेणाहदेसे सव्वे य दुहा, इक्किको इत्थ होइ नायव्वो । सामाइए विभासा, देसे इयरम्मि नियमेण ॥ ३२२ ॥ [देशे सर्वस्मिन् च द्विधैव एकैकः अत्र भवति ज्ञातव्यः । सामायिके विभाषा देशे इतरस्मिन्नियमेन ॥ ३२२ ॥] देश इति देशविषयः सर्व इति सर्वविषयश्च द्विधा द्विप्रकार एकैक आहारपौषधादिरत्र प्रवचने भवति ज्ञातव्यः । सामायिके विभाषा कदाचित्क्रियते कदाचिन्नेति देशपौषधे । इतरस्मिन् सर्वपौषधे नियमेन सामायिकं अकरणादात्मवञ्चनेति ।
भावत्थो पुण इमो- आहारपोसहो दुविहो देसे सव्वे य । देसे अमुगा विगती आयंबिलं वा एक्कसिं वा दो वा । सव्वे चउव्विहो आहारो अहोरत्तं पच्चक्खाओ। सरीरसक्कारपोसहो न्हाणुव्वट्टणवन्नगविलेवणपुप्फगंधतंबोलाणं वत्थाहरणपरिच्चागो य । सो दुविहो देसे सव्वे य । देसे अमुगं सरीरसक्कारं न करेमि । सव्वे सव्वं न करेमि त्ति । बंभचेरपोसहो वि देसे सव्वे य। देसे दिवा रत्तिं वा एक्कसि वा दो वारे त्ति । सव्वे अहोरत्तं बंभचारी भवति । अव्वावारपोसहो वि दुविहो देसे सव्वे य । देसे अमुगंमि वावारंमि । सव्वे