________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૨૮૯
જીવહિંસા પોતે કરે કે બીજા પાસે કરાવે તેમાં ફળમાં કોઈ ફેર પડતો નથી. બલ્ક બીજાને મોકલે તેના કરતાં પોતે જાય તેમાં દોષો ઓછા લાગે. કારણ કે પોતે ઇર્યાસમિતિપૂર્વક જાય, જ્યારે બીજો નિપુણ ન डोवाथी यसमिति विना य. (3२०) व्याख्यातं सातिचारं द्वितीयं शिक्षापदमधुना तृतीयमुच्यते
आहारपोसहो खलु, सरीरसक्कारपोसहो चेव । बंभव्वावारेसु य, तइयं सिक्खावयं नाम ॥ ३२१ ॥ [आहारपौषधः खलु शरीरसत्कारपौषधश्चैव । ब्रह्माव्यापारयोश्च तृतीयं शिक्षापदं नाम ॥ ३२१ ॥]
आहारपौषधः खलु शरीरसत्कारपौषधश्चैव ब्रह्माव्यापारयोश्चेति ब्रह्मचर्यपौषधो ऽव्यापारपौषधश्चेति । इह पौषधशब्दः रूढ्या पर्वसु वर्तते । पर्वाणि चाष्टम्यादितिथयः । पूरणात्पर्व धर्मोपचयहेतुत्वादिति । तत्राहारः प्रतीतः । तद्विषयस्तन्निमित्तो वा पौषधः आहारपौषधः । आहारादिनिवृत्तिनिमित्तं धर्मपूरणं पर्वेति भावना । एवं शरीरसत्कारपौषधः । ब्रह्मचर्यपौषधः, अत्र चरणीयं चर्यं 'अचो यत्' इत्यस्मादधिकारात् "गदमदचरयमश्चानुपसर्गे" इति यत् । ब्रह्म कुशलानुष्ठानं । यथोक्तं- "ब्रह्म वेदो ब्रह्म तपो ब्रह्म ज्ञानं च शाश्वतं ।" ब्रह्म च तच्चर्यं चेति समासः । शेषं पूर्ववत् । तथाव्यापारपौषधः तृतीयं शिक्षाव्रतं नामेति सूचनात्सूत्रमिति न्यायात्तृतीयं शिक्षापदव्रतमिति ॥ ३२१ ॥
અતિચાર સહિત બીજા શિક્ષાવ્રતનું વ્યાખ્યાન કર્યું. હવે ત્રીજું શિક્ષાવ્રત डेवाय छ
ગાથાર્થ આહાર પૌષધ, શરીર સત્કાર પૌષધ, બ્રહ્મચર્ય પૌષધ અને અવ્યાપાર પૌષધ એમ (ચાર પ્રકારે) ત્રીજું શિક્ષાપદ વ્રત છે.
ટીકાર્થ– અહીં પૌષધ શબ્દ રૂઢિથી પર્વોમાં વર્તે છે, અર્થાત્ પૌષધ એટલે પર્વ. આઠમ આદિ તિથિઓ પર્વો છે. જે ધર્મને પૂરે તે પર્વ. કારણ કે પર્વ ધર્મવૃદ્ધિ-પુષ્ટિનું કારણ છે.
આહાર પૌષધ– આહાર પ્રસિદ્ધ છે. આહાર સંબંધી પૌષધ તે આહાર પૌષધ. અથવા આહાર નિમિત્તે પૌષધ તે આહાર પૌષધ. આહારાદિની નિવૃત્તિના નિમિત્તથી ધર્મને પૂરે તે પર્વ એવો અહીં ભાવ છે.