________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૨૪૯
ગાથાર્થ– ટીકાર્થ– આ વસ્તુને લેવાથી શું ? એમ સંતોષની ભાવના રાખે, તથા હમણાં અજાણતાં થોડું ઈચ્છાપરિમાણ કર્યું છે, અર્થાત્ થોડી છૂટ રાખી છે, આથી આવતા ચાતુર્માસમાં આ પ્રમાણે ઇચ્છાપરિમાણ નહિ કરું, અર્થાત્ વધારે છૂટ રાખીશ, એવું ન ચિંતવે. આવું ચિંતવવું मे मतियार छे. (२७८) तत्राद्यगुणव्रतस्वरूपाभिधित्सयाहउड्डमहे तिरियं पि य, दिसासु परिमाणकरणमिह पढमं । भणियं गुणव्वयं खलु, सावगधम्मम्मि वीरेण ॥ २८० ॥ [ऊर्ध्वमधस्तिर्यगपि च दिक्षु परिमाणकरणमिह प्रथमम् । भणितं गुणव्रतं खलु श्रावकधर्मे वीरेण ॥ २८० ॥] ऊर्ध्वमधस्तिर्यक् किं दिक्षु परिमाणमिति । दिशो ह्यनेकप्रकारा वर्णिताः शास्त्रे तत्र सूर्योपलक्षिता पूर्वा शेषाश्च दक्षिणादिकास्तदनुक्रमेण द्रष्टव्याः । तत्रोर्ध्वदिक्परिमाणमूर्ध्वदिग्व्रतमेतावती दिगूर्वं पर्वताद्यारोहणादवगाहनीया न परत इति । एवम्भूतमधोदिक्परिमाणं अधोदिग्व्रतं एतावत्यधोदिक् इन्द्रकूपाद्यवतरणादवगाहनीया न परत इति । एवम्भूतं तिर्यग्दिक्परिमाणकरणं तिर्यग्दि'व्रतं एतावती दिक्पूर्वेणावगाहनीया एतावती दक्षिणेनेत्यादि न परत इत्येवमात्मकं एतदित्थं त्रिधा दिक्षु परिमाणकरणं इह प्रवचने प्रथममाद्यं सूत्रक्रमप्रामाण्यात् गुणाय व्रतं गुणव्रतं इत्यस्मिन् हि सत्यवगृहीतक्षेत्राहिः स्थावरजङ्गमप्राणिगोचरो दण्डः परित्यक्तो भवतीति गुणः श्रावकधर्म इति श्रावकधर्मविषयमेव केन भणितमिति आह- वीरेण विदारयति यत्कर्म, तपसा च विराजते । तपोवीर्येण युक्तश्च, तस्माद्वीर इति स्मृतः ॥ तेन इति चरमतीर्थकृता गुणव्रतमित्युक्तम् ॥ २८० ॥
અણુવ્રતો કહ્યાં. હવે આ અણુવ્રતોના જ પાલન માટે ભાવનારૂપ ગુણવ્રતો કહેવાય છે. તે ગુણવ્રતો ત્રણ છે. તે આ પ્રમાણે– દિવ્રત, ઉપભોગ-પરિભોગ પરિમાણ અને અનર્થ દંડત્યાગ. તેમાં પહેલા ગુણવ્રતના સ્વરૂપને કહેવાની ઈચ્છાથી ગ્રંથકાર કહે છે
ગાથાર્થ– શ્રી વીર ભગવાને શ્રાવક ધર્મમાં ઊર્ધ્વ દિશામાં, અધો દિશામાં અને તિર્યમ્ દિશાઓમાં જવાનું પરિમાણ કરવું તે પ્રથમ ગુણવ્રત કહ્યું છે.