________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ ૦ ૨૩૦ શકાતું નથી. જીવ વચનથી પણ પાપ બોલે છે. કારણ કે વાણી પણ प्राय: रोही शहाती नथी..
આ બે યોગોના વ્યાપારથી પણ અવશ્ય બંધ થાય છે. તેથી (સંભવ અસંભવ ઈત્યાદિ ભેદ વિના) સામાન્યથી જ વિરતિ કરવી જોઇએ. (૨૫૫)
एवं मिच्छादसणवियप्पवसओ ऽसमञ्जसं केई । जंपंति जं पि अन्नं, तं पि असारं मुणेयव्वं ॥ २५६ ॥ [एवं मिथ्यादर्शनविकल्पवशतः असमञ्जसं केचित् । जल्पन्ति यदपि अन्यत् तदपि असारं मुणितव्यम् ॥ २५६ ॥] एवमुक्तप्रकारं मिथ्यादर्शनविकल्पसामर्थ्येन असमञ्जसमघटमानकं केचन कुवादिनो जल्पन्ति यदप्यन्यत् किञ्चित्तदप्यसारं मुणितव्यमुक्तन्यायानुसारत एवेति । उक्तमानुषङ्गिकम् ॥ २५६ ॥
ગાથાર્થ આ પ્રમાણે કોઈક વાદીઓ મિથ્યાદર્શનના કારણે ઉત્પન્ન થયેલા વિકલ્પોના બળથી ન ઘટે તેવું બોલે છે. આ સિવાય બીજું પણ જે કંઈ તેઓ બોલે છે તે પણ ઉક્ત (ઋવિવિધ વાદસ્થાનોમાં જણાવેલી) नीति प्रमाण ४ असार ९j. (२५६)
अधुना प्रकृतमाहपडिवज्जिऊण य वयं, तस्सइयारे जहाविहिं नाउं । संपुन्नपालणट्ठा, परिहरियव्वा पयत्तेणं ॥ २५७ ॥ [प्रतिपद्य च व्रतं तस्यातिचारा यथाविधि ज्ञात्वा । संपूर्णपालनार्थं परिहर्तव्याः प्रयत्नेन ॥ २५७ ॥]
प्रतिपद्य चाङ्गीकृत्य च व्रतं तस्य व्रतस्यातिचारा अतिक्रमणहेतवो यथाविधि यथाप्रकारं ज्ञात्वा परिहर्तव्याः सर्वैः प्रकारैर्वर्जनीयाः प्रयत्नेनेति योगः, किमर्थं ? संपूर्णपालनार्थं न ह्यतिचारवतः संपूर्णा तत्पालना, तद्भावे तत्खण्डनादिप्रसङ्गादिति ॥ २५७ ॥
આનુષંગિક કહ્યું. હવે પ્રસ્તુતને કહે છે– ગાથાર્થ– વ્રતને સ્વીકારીને તેના અતિચારોને યથાપ્રકાર જાણીને સંપૂર્ણ પાલન માટે પ્રયત્નથી સર્વ પ્રકારોથી અતિચારો તજવા જોઈએ.