________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૧૩૨ ગુરુને સૂક્ષ્મજીવોની હિંસાની અનુમતિનું પાપ ન લાગે
__ (II. ११४-११८) अपरस्त्वाहथूलगपाणाइवायं, पच्चक्खंतस्स कह न इयरंमि । होइणुमई जइस्स वि, तिविहेण तिदंडविरयस्स ॥ ११४ ॥ [स्थूरकप्राणातिपातं प्रत्याचक्षाणस्य कथं नेतरस्मिन् । भवत्यनुमतिर्यतेः त्रिविधेन त्रिदण्डविरतस्य ॥ ११४ ॥]
स्थूरकप्राणातिपातं द्वीन्द्रियादिप्राणजिघांसनं प्रत्याचक्षाणस्य तद्विषयां निवृत्ति कारयतः कथं नेतरस्मिन् कथं न सूक्ष्मप्राणातिपाते भवत्यनुमतिर्यतेर्भवत्येवेत्यभिप्रायः, किंविशिष्टस्य यतेत्रिविधेन त्रिदण्डविरतस्य मनसा वाचा कायेन सावद्यं प्रति कृतकारितानुमतिविरतस्य, तथा चान्यत्रापि निषिद्ध एव यतेरेवंजातीयोऽर्थः, यत उक्तं- "माणुमती केरिसा तुम्हे"त्ति ॥ ११४ ॥ બીજો કોઈ કહે છે
ગાથાર્થ-સ્થૂલ પ્રાણાતિપાતનું પચ્ચખાણ કરાવતા અને ત્રિવિધથી ત્રિદંડથી વિરત એવા સને પણ અન્યમાં અનુમતિ કેમ ન થાય? અર્થાત્ થાય જ.
ટીકાર્થ- સ્થૂલ પ્રાણાતિપાતનું પચ્ચકખાણ કરાવતા- એટલે બેઇંદ્રિય આદિ પ્રાણીઓનો વધ કરવાની ઇચ્છાની નિવૃત્તિને કરાવતા.
ત્રિવિધથી ત્રિદંડથી વિરત- સાવદ્ય કાર્યથી મન-વચન-કાયા વડે કરવું-કરાવવું-અનુમોદવું એ ત્રણ પ્રકારે નિવૃત્ત થયેલા. અન્યમાં સૂક્ષ્મ પ્રાણાતિપાતમાં.
સ્થૂલ પ્રાણાતિપાતનું પચ્ચખાણ કરાવનાર મુનિને સૂક્ષ્મ પ્રાણાતિપાતની અનુમોદનાનું પાપ લાગે એમ અન્યનું કહેવું છે. બીજા સ્થળે પણ આવા प्रा२न। अर्थनो (आर्यनो) साधु भाटे निषेध यो छ.' (११४)
अत्र गुरुराहअविहीए होइ च्चिय, विहीइ नो सुयविसुद्धभावस्स । गाहावइसुअचोरग्गहणमोअणा इत्थ नायं तु ॥ ११५ ॥ [अविधिना भवत्येव विधिना न श्रुतविशुद्धभावस्य ।।
गृहपतिसुतचोरग्रहणमोचनं अत्र ज्ञातं तु ॥ ११५ ॥] १. माणुमती केरिसा तुम्हे भा पार्नु स्थण न भगवाथी अर्थ बज्यो नथी.