________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૧૨૩ છે- અનંતા જીવો સિદ્ધ થયેલા છે, અને સંસારમાં પણ અનંતા જીવો રહેલા છે. આથી ક્યાંક જીવ બલવાન થાય છે, ક્યાંક કર્મો બલવાન थाय छे. (१०१) एतदेव प्रकटयतिअच्चंतदारुणाई, कम्माइं खवित्तु जीवविरिएणं । सिद्धिमणंता सत्ता, पत्ता जिणवयणजणिएणं ॥ १०२ ॥ [अत्यन्तदारुणानि कर्माणि क्षपयित्वा जीववीर्येण । सिद्धिमनन्ताः सत्त्वाः प्राप्ता जिनवचनजनितेन ॥ १०२ ॥]
अत्यन्तदारुणानि क्लिष्टविपाकानि कर्माणि ज्ञानावरणादीनि क्षपयित्वा जीववीर्येण प्रलयं नीत्वा शुभात्मपरिणामेन सिद्धि मुक्तिं अनन्ताः सत्त्वाः प्राप्ताः जिनवचनजनितेन जीववीर्येण, इह वैराग्यहेतुः सर्वमेव वचनं जिनवचनमुच्यत इति ॥ १०२ ॥
આ જ વિષયને પ્રગટ કરે છે– ગાથાર્થ– જિનવચનથી ઉત્પન્ન થયેલા આત્મવીર્યથી અત્યંત દારુણ જ્ઞાનાવરણીયાદિ કર્મોને ખપાવીને અનંતા જીવો સિદ્ધિને પામ્યા છે. ટીકાર્થ– આત્મવીર્ય શુભ આત્મપરિણામ. અત્યંત દારુણ=પીડાદાયક વિપાકવાળા.
અહીં વૈરાગ્યનું કારણ સઘળાં ય વચનો જિનવચન કહેવાય છે. (આનાથી ટીકાકાર એ કહેવા માગે છે કે અન્યદર્શનના વચનથી વૈરાગ્ય થાય તો પણ એ વચન જિનવચન જ છે. કારણ કે અન્ય સર્વ દર્શનોનું भूप निशन ४ छे.) (१०२)
तत्तो णंतगुणा खलु, कम्मेण विणिज्जिआ इह अडंति । सारीरमाणसाणं, दुक्खाणं पारमलहंता ॥ १०३ ॥ [ततो ऽनन्तगुणाः खलु कर्मणा विनिर्जिता इह अटन्ति । शारीरमानसानां दुःखानां पारमलभमानाः ॥ १०३ ॥] ततः सिद्धिमुपगतेभ्यः सकाशादनन्तगुणा एव कर्मणा विनिर्जिताः सन्त इह संसारेऽटन्ति, यस्मादनादिमतापि कालेनैकस्य निगोदस्यानन्तभागः सिद्धः,