________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ - ૯૭ एतदनन्तरोदितं जीवाजीवादीह लोके प्रवचने वा श्रद्दधानः एवमेवेदमित्याान्तःकरणतया प्रतिपद्यमानः सम्यग्दृष्टिरभिधीयते, अविपरीतदर्शनादिति, तकश्च नियमेनासाववश्यंतया भवनिर्वेदगुणात् संसारनिर्वेदगुणेन प्रशमादिगुणाश्रयो भवति उक्तलक्षणानां (५३) प्रशमादिगुणानामाधारो भवति । भवति चेत्थंज्ञाने संसारनिर्वेदगुणः । तस्माच्च प्रशमादयः ॥ ८४ ॥ તત્ત્વો કહ્યાં. હવે પ્રસ્તુત વિષયને જોડે છે–
ગાથાર્થ આની શ્રદ્ધા કરતો જીવ અહીં સમ્યગ્દષ્ટિ કહેવાય છે, અને તે અવશ્ય ભવનિર્વેદ ગુણના કારણે પ્રશમાદિ ગુણોનો આધાર થાય છે. टीर्थ- सानी भए ४ ४३८॥ १-७१ माहि तत्वोनी.
શ્રદ્ધા કરતો “આ આ પ્રમાણે જ છે” એમ કોમળ અંતઃકરણથી स्वीरतो.
प्रश्न- ®ule तत्त्वोनी श्रद्धा 34 ४३ छ ? ઉત્તર- જીવાદિ તત્ત્વોમાં વિરુદ્ધ નથી દેખાતું માટે શ્રદ્ધા કરે છે. પ્રશમાદિ ગુણોનું લક્ષણ પૂર્વે પ૩મી ગાથામાં કહી દીધું છે. આવા પ્રકારનું જ્ઞાન થતાં સંસાર પ્રત્યે નિર્વેદરૂપ ગુણ પ્રગટે છે. સંસાર પ્રત્યે નિર્વેદરૂપ ગુણથી પ્રશમ વગેરે ગુણો પ્રગટે છે. (૮૪)
સમફત્વાતિચાર અધિકાર (ગા. ૮૫-૧૦૫) प्रतीतमेतदिति अस्यैव व्यतिरेकमाहविवरीयसदहाणे, मिच्छाभावाओ नत्थि केइ गुणा । अणभिनिवेसो उ कयाइ होइ सम्मत्तहेऊ वि ॥ ८५ ॥ [विपरीतश्रद्दधाने मिथ्याभावान्न सन्ति केचन गुणाः ।। अनभिनिवेशस्तु कदाचिद्भवति सम्यक्त्वहेतुरपि ॥ ८५ ॥] विपरीतश्रद्धाने उक्तलक्षणानां जीवादिपदार्थानामन्यथा श्रद्धाने मिथ्याभावान्न सन्ति केचन गुणाः सर्वत्रैव विपर्ययादिति भावः । विपरीतश्रद्धानेऽप्यनभिनिवेशस्तु एवमेवैतदित्यनध्यवसायस्तु कदाचित्कस्मिंश्चित्काले यद्वा कदाचित् न नियमेनैव भवति सम्यक्त्वहेतुरपि जायते सम्यक्त्वकारणमपि । यथेन्द्रनागादीनामिति । इदं च सम्यक्त्वमतिचाररहितमनुपालनीयमिति ॥ ८५ ॥