________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ ૦ ૯૬
નિર્જરાના જ ભાવાર્થને કહે છે– અહીં કર્મનો અભાવ કરવો એને જિનો નિર્જરા કહે છે. (८२)
उक्ता निर्जरा । इदानीं मोक्षमाह
नीसेसकम्मविगमो, मुक्खो जीवस्स सुद्धरूवस्स । साइ अपज्जवसाणं, अव्वाबाहं अवत्थाणं ॥ ८३ ॥ [निःशेषकर्मविगमो मोक्षो जीवस्य शुद्धस्वरूपस्य । साद्यपर्यवसानमव्याबाधमवस्थानम् ॥ ८३ ॥]
निःशेषकर्मविगमो मोक्षः । कृत्स्नकर्मक्षयान्मोक्ष इति वचनात् (तत्त्वार्थाधिगमसूत्रम् १०-३) । जीवस्य शुद्धस्वरूपस्य कर्मसंयोगापादितरूपरहितस्येत्यर्थः । साद्यपर्यवसानं अव्याबाधं व्याबाधावर्जितमवस्थानमवस्थिति: जीवस्यासौ मोक्ष इति । साद्यपर्यवसानता चेह व्यक्त्यपेक्षया न तु सामान्येन । मोक्षस्यापि अनादिमत्त्वमिति ॥ ८३ ॥ નિર્જરા કહી. હવે મોક્ષને કહે છે—
ગાથાર્થ– સર્વકર્મોનો ક્ષય મોક્ષ છે. શુદ્ધ સ્વરૂપવાળા જીવનું સાદિઅનંતકાળ સુધી પીડારહિત રહેવું તે મોક્ષ છે.
ટીકાર્થ સર્વકર્મોનો ક્ષય એ મોક્ષ છે. કારણ કે “સકલ કર્મોનો ક્ષય खे मोक्ष छे" खेवुं वयन छे.
શુદ્ધ સ્વરૂપવાળા=કર્મના સંયોગથી કરાયેલ સ્વરૂપથી રહિત.
સાદિ-અનંતકાળ— અહીં સાદિ-અનંતકાળ એક જીવની અપેક્ષાએ છે, સામાન્યથી નહિ. સામાન્યથી તો મોક્ષનું પણ અનાદિપણું છે. (જીવનું તો અનાદિ-અનંતપણું છે જ, કિંતુ મોક્ષનું પણ અનાદિ-અનંતપણું છે, खेम अपि शब्दनो अर्थ छे. (८3)
उक्तं तत्त्वम्, अधुना प्रकृतं योजयति-—
एयमिह सद्दहंतो, सम्मद्दिट्ठी तओ अ नियमेण । भवनिव्वेयगुणाओ, पसमाइगुणासओ होइ ॥ ८४ ॥
[ एतदिह श्रद्दधानः सम्यग्दृष्टिः तकश्च नियमेन । भवनिर्वेदगुणात् प्रशमादिगुणाश्रयो भवति ॥ ८४ ॥]