SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ संहननायुर्बलकालवीर्यसम्पत्समाधिवैकल्यात् । कर्मातिगौरवाद् वा, स्वार्थमकृत्वोपरममेति ॥ २९७ ॥ संहननं-वज्रऋषभनाराचमायुः अशेषकर्मक्षपणसमर्थं बलं शरीरादिसमुद्भवं कालो-दुष्षमसुषमादिः वीर्यसंपद्-उत्साहसमृद्धिः समाधिः-चित्तस्वास्थ्यं एषां षण्णां पदानां वैकल्याद्-असंपूर्णत्वात्, तथा कर्मातिगौरवाद्वा-ज्ञानावरणादिकर्मणां बहुस्थितित्वादिति हेतुद्वयात् स्वार्थ-कर्मक्षयमकृत्वा-अविधाय उपरमं-पर्यन्तमेति-गच्छति ॥ २९७ ॥ सौधर्मादिष्वन्यतमकेषु सर्वार्थसिद्धिचरमेषु । स भवति देवो वैमानिको महर्द्धिद्युतिवपुष्कः ॥ २९८ ॥ सौधर्मादिषु सर्वार्थसिद्धिचरमेष्वन्यतमकेषु स भवति देवो वैमानिको महान्ति-पूज्यानि 'अर्ह मह पूजाया'मिति धातोः, ऋद्धिातिवंपूषि यस्य स तथेति ॥ २९८ ॥ આ પ્રમાણે પ્રશમરતિનું મુખ્યફળ કહ્યું. હવે અવાંતર (=આનુષંગિક) સુખપૂર્વક મુખ્ય ફળને જ કહે છે ગાથાર્થ– સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન-સમ્મચારિત્રથી સંપન્ન, યથાશક્તિ પ્રયત્ન કરવાના કારણે પોતાના ઉત્સાહરૂપ વીર્યને નહિ છૂપાવતો અને (એથી જ) તે તે ક્રિયાને કરતો જે સાધુ વજઋષભનારાચ સંઘયણ, દીર્ધાયુષ્ય, સર્વકર્મોનો ક્ષય કરવા સમર્થ હોય તેવું શારીરિક આદિ બળ, ચોથો આરો આદિ કાળ, ઉત્સાહરૂપ સમૃદ્ધિ અને ચિત્તસ્વાથ્ય આ છે સાધનોની ખામીથી અથવા જ્ઞાનાવરણીય આદિ કર્મોની સ્થિતિ ઘણી હોવાથી આ બે કારણોથી સર્વકર્મોનો ક્ષય કર્યા વિના મૃત્યુ પામે છે, તે સાધુ સૌધર્મથી સર્વાર્થસિદ્ધ સુધીના કોઈ પણ એક દેવલોકમાં જેના ઋદ્ધિsiति-शरीर पू४नीय छ तेवो वैमानिवि थाय छे. (२८६-२८७-२८८) तत्र सुरलोकसौख्यं, चिरमनुभूय स्थितिक्षयात्तस्मात् । पुनरपि मनुष्यलोके, गुणवत्सु मनुष्यसंघेषु ॥ २९९ ॥ तत्र-विमाने सुरलोकसौख्यं चिरं-प्रभूतकालमनुभूय स्थितिक्षयात्तस्मात् પ્રશમરતિ • ૨૪૧
SR No.023402
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages272
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy