SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ (અથ=) ત્યારબાદ (તત્ત્વ) પૂર્વોક્ત અનેક ગુણોથી યુક્ત અને (નાતમદ્રસ્ય=) જેનું કલ્યાણ થઇ ગયું છે તેવા તે સાધુને (ઘાતિમં૦) ઘાતીકર્મોના તીવ્ર ક્ષયોપશમથી થનારું, પૂર્વે બાંધેલાં કર્મોનો ક્ષય કરવામાં કુશળ (મૃદ્ધિપ્રવે૦) ઋદ્ધિના અવધિજ્ઞાન વગેરે પ્રકારો રૂપ વૈભવ જેમાં છે તેવું અપૂર્વકરણ (૩પનાત=) ઉત્પન્ન થાય છે. (૨૫૪) વિવેચન=આ અપૂર્વકરણ આઠમા ગુણસ્થાને થનારું સમજવું. આ અપૂર્વકરણથી પૂર્વે બાંધેલાં કર્મોનો ઘણો ક્ષય થાય છે. માટે ટીકામાં અપૂર્વનાં-પ્રા નર્મક્ષયક્ષમ્=‘પૂર્વે બાંધેલા કર્મોનો ક્ષય કરવામાં કુશળ' એમ જણાવ્યું છે. આવા મહાત્મા ક્ષપક શ્રેણિ દ્વારા ઘાતી કર્મોનો સંપૂર્ણ ક્ષય કરીને કેવળજ્ઞાન પામે છે. આથી મૂળગાથામાં નાતમદ્રસ્ય=‘જેનું કલ્યાણ થઇ ગયું છે તેવા) એમ જણાવ્યું છે. (૨૫૦ થી ૨૫૪) આ પ્રમાણે ધ્યાન અધિકાર પૂર્ણ થયો. (૧૯) શ્રેણિ અધિકાર साम्प्रतं तामृद्धिं प्राप्यापि न तस्यां सङ्गं करोतीत्येतदाहसातर्द्धिरसेष्वगुरुः प्राप्यर्द्धिविभूतिमसुलभामन्यैः । सक्तः प्रशमरतिसुखे, न भजति तस्यां मुनिः सङ्गम् ॥ २५५ ॥ सातं च-सुखं ऋद्धिश्च- विभूतिः रसश्च - अमृतकल्पाहारस्ते तथा तेषु । અનુહ:-ગૌરવરહિતઃ । તથા પ્રાપ્ય-નવ્વા। જામ્ ? ઋદ્ધિવિમૂર્તિ-ગળિમાં મહિમા लघिमा गरिमा ईशित्वं वशित्वं सर्वजनप्रियत्वमित्यादिकाम् । कीदृशीम् ? અમુતમાં-દુષ્પ્રાપામન્ય: વાપુરુđ: / સત્ત્ત:-આસત્ત: । વવ ? પ્રશમે રતિઃ પ્રશમરતિઃ સૈવ સુવું તસ્મિન્ પ્રશમરતિસુà, 7-નૈવ ભગતિ-રોતિ। મ્? સŃ-રામાં । મુનિ:-સાધુઃ । વવ ? તસ્યાન્ૠક્રાવિતિ / રબ II હવે સાધુ તેવી ઋદ્ધિને પામીને પણ ઋદ્ધિમાં આસક્તિ કરતા નથી એમ કહે છે— ગાથાર્થ— સાતા-ઋદ્ધિ-રસમાં આસક્તિથી રહિત અને પ્રશમરતિના સુખમાં આસક્ત મુનિ, કાયર પુરુષોથી કષ્ટથી પ્રાપ્ત કરી શકાય એવી ઋદ્ધિવૈભવને પામીને તેમાં રાગ કરતા નથી. ૧. અર્થાત્ પ્રાપ્ત થયેલી લબ્ધિઓનો પોતાના માટે ઉપયોગ કરતા નથી. પ્રશમરતિ ૦ ૨૧૧
SR No.023402
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages272
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy