SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ शस्य ? स्वगुणानां-ज्ञानादीनामभ्यासस्तत्र रता मतिर्यस्य स तथा तस्य । परवृत्तान्तेषु-परतप्तिषु अन्ध इव मूक इव बधिर इव यस्तस्य । तथा પૃથ્વ-મધળીયસ્થ | જૈ: ? વિમઃ કૃતદિનૅ પમિઃ સુમાર્ગેરિતિ | રર | प्रशम एवाव्याबाधसुखं-सकलबाधारहितं शर्म तस्याभिकाक्षिणः । पुनः किंविशिष्टस्य ? सुस्थितस्य-सदा स्थितिमतः । क्व ? सद्धर्मे-सदाचारे । तस्य किमौपम्यं ? किं साधर्म्यं स्यात्-भवेत् । क्व ? सदेवमनजेऽपि लोकेऽस्मिन् इति ॥ २३६ ॥ ગુણવાન સાધુને આ લોકમાં જ જે (લાભ) થાય છે તેને બે આર્યાઓથી કહે છે– ગાથાર્થ– પોતાના જ્ઞાનાદિ ગુણોનો અભ્યાસ (=વારંવાર આસેવન) કરવામાં જ જેની મતિ તત્પર છે તેવા, પરના વૃત્તાંતને જોવામાં, બોલવામાં અને સાંભળવામાં અનુક્રમે અંધ, મૂક અને બધિર જેવા બનેલા, મદ, કામ, મોહ, મત્સર, રોષ અને વિષાદથી પરાભવ ન પામનારા, પ્રશમરૂપ અવ્યાબાધ (=સર્વ પીડાઓથી રહિત) સુખના અભિલાષી અને સદા સદાચારમાં રહેનારા સાધુને દેવલોકમાં અને આ મનુષ્યલોકમાં પણ કોની સાથે સરખાવી શકાય? અર્થાત્ કોઇની સાથે ન સરખાવી શકાય. (૨૩૫-૨૩૬) किमिति प्रशमसुखमेव प्रशस्यते इत्याहस्वर्गसुखानि परोक्षाण्यत्यन्तपरोक्षमेव मोक्षसुखम् । प्रत्यक्षं प्रशमसुखं, न परवशं न व्ययप्राप्तम् ॥ २३७ ॥ સ્વતિ સ્પષ્ટ || રરૂ૭ || પ્રશમસુખની પ્રશંસા શા માટે કરવામાં આવે છે તે કહે છે ગાથાર્થ સ્વર્ગના સુખો પરોક્ષ છે, મોક્ષસુખ અત્યંત પરોક્ષ જ છે. પ્રશમસુખ પ્રત્યક્ષ છે ( હમણાં જ અનુભવી શકાય તેવું છે), પરને આધીન નથી અને ધનના ખર્ચ વિના જ પ્રાપ્ત થાય છે. (૨૩૭). પ્રશમરતિ • ૨૦૧
SR No.023402
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages272
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy