SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ अधोमुख मल्लकसंस्थानं - अवाङ्मुखशरावाकारं वर्णयन्ति - प्रतिपादयन्ति, स्थालमिव વ-વૃત્તમાનનાજારં, તિત્ ? તિર્યો-મધ્યો, ર્ધ્વતોમથ મછવ સમુાં-શાવસંપુવારમિતિ ॥ ૨ ॥ ગાથાર્થ— લોકપુરુષમાં અધોલોક ઊંધા મૂકેલા શકોરાના આકારે છે. તિર્યશ્લોક થાળીના આકારે છે, ઊર્ધ્વલોક ઊર્ધ્વમુખ (=સીધા) મૂકેલા શકોરાની ઉપર અધોમુખ (=ઊંધુ) શકોરું મૂકવામાં જેવો આકાર થાય તેવા આકારે છે, એમ જ્ઞાનીઓ કહે છે. ટીકાર્થ– કેટલીક પ્રતોમાં આ આર્યામાં સ્થાનમિવ ચ એ સ્થળે ચ જોવામાં આવતો નથી. = વિના છંદ પૂર્ણ થતો નથી. તત્ત્વ તો શ્રુતજ્ઞાનીઓ જાણે છે. અધોલોક સાત નરકપૃથ્વીરૂપ છે. વિવેચન– લોકના મુખ્યતયા અધોલોક, તિર્યશ્લોક (=મધ્યલોક) અને ઊર્ધ્વલોક એમ ત્રણ વિભાગ છે. અધોલોકના તળિયાનો પહોળાઇમાં વિસ્તાર સાત રજ્જુ છે. ત્યાંથી જેમ જેમ ઉપર જઇએ તેમ તેમ વિસ્તાર ક્રમશઃ ઘટતો જાય છે. ક્રમશઃ ઘટતાં ઘટતાં તિર્થગ્લોકમાં એક રજ્જુ જેટલો વિસ્તાર રહે છે. ત્યારબાદ ઉપર જતાં વિસ્તાર ક્રમશઃ વધતો જાય છે. વધતાં વધતાં ઊર્ધ્વલોકના મધ્યભાગમાં પાંચ રજ્જુ જેટલો વિસ્તાર થાય છે. ત્યારબાદ ક્રમશઃ ઘટતાં ઘટતાં છેક ઉપરનો વિસ્તાર એક રજ્જુ જેટલો રહે છે. આથી લોકનો આકાર ૨૧૦મી ગાથામાં બતાવેલા પુરુષ જેવો છે. (૨૧૧) सप्तविधोऽधोलोकस्तिर्यग्लोको भवत्यनेकविधः । पञ्चदशविधानः पुनरूर्ध्वलोकः समासेन ॥ २१२ ॥ सप्तविधः-सप्तप्रकारो भवत्यधोलोकः, तत्र हि घर्माद्याः सप्त पृथिव्योधोऽधो विस्तृताः । तिर्यग्लोको भवत्यनेकविधः, तत्र ह्यसंख्येया द्वीपसमुद्राः । पञ्चदशविधानः - पञ्चदशप्रकारः पुनरूर्ध्वलोकः समासेन संक्षेपेण, तत्र हि द्वादश कल्पाः, ग्रैवेयकाश्च नवेत्येकः, पञ्चानुत्तराणीत्येकः सिद्धिश्चेति, પØìતિ / ૨૨૨ ॥ ગાથાર્થ– સંક્ષેપથી અધોલોક સાત પ્રકારનો, તિર્યશ્લોક અનેક પ્રકારનો અને ઊર્ધ્વલોક પંદર પ્રકારનો છે. પ્રશમરતિ • ૧૮૦
SR No.023402
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages272
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy