SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ यदेभिर्लभ्यते तदाहएभिर्भावैः स्थानं, गतिमिन्द्रियसंपदः सुखं दुःखम् । संप्राप्नोतीत्यात्मा, सोऽष्टविकल्पः समासेन ॥ १९८ ॥ एभिः-पूर्वोक्तैर्भावैः करणभूतैः स्थान-स्थितिमायुर्वा गति-पञ्चविधामिन्द्रियसम्पदः-एकेन्द्रियादिविभूतीः सुखं-आह्लादं असुखं-असातं संप्राप्नोति-लभते । इतिरिह यथासंभवप्रदर्शनार्थः, न ह्यौपशमिकक्षायिकयोरेते प्रायः सम्भवन्ति । एतानि स्थानादीनि कः कर्ता लभते अत आह-आत्माનીવ: સોડણવિન્ય: સમારોનેતિ | ૨૧૮ આ ભાવોથી જે પ્રાપ્ત થાય છે તેને કહે છેગાથાર્થ- આ ભાવોના કારણે વિવિધ પ્રકારના સ્થાન, ગતિ, ઇન્દ્રિયસંપત્તિ, સુખ અને દુઃખને પામે છે. ટીકાર્થ સ્થાનઃઉત્પત્તિનું સ્થાન અથવા આયુષ્ય. ગતિ=ગતિ પાંચ પ્રકારની છે. (સંસારની ચાર ગતિ અને મોક્ષગતિ.) (ગતિ અને સ્થાનમાં ભેદ છે. તે આ પ્રમાણે- બે જીવોને ગતિ એક હોય, પણ સ્થાન જુદા જુદા હોય, જેમ કે- બે જીવો મનુષ્યગતિમાં ઉત્પન્ન થયા. પણ, એક ભરતમાં અને એક મહાવિદેહમાં ઉત્પન્ન થયો. આથી આ બે જીવોની ગતિ એક છે અને સ્થાન જુદા છે.) ઇન્દ્રિય સંપત્તિ=એક ઇન્દ્રિય આદિ રૂપ સંપત્તિ. અહીં તિ શબ્દ યથાસંભવ બતાવવા માટે છે. જેમ કે ઔપશમિક, ક્ષાયિકમાં સ્થાન વગેરે સંભવતા નથી. આ સ્થાન વગેરેને કયો કર્તા પામે છે એવો પ્રશ્ન થાય. આથી કહે છે– આ સ્થાન વગેરેને જીવ પામે છે અને તે જીવ સંક્ષેપથી આઠ ભેદવાળો છે. (૧૯૮) द्रव्यं कषाययोगावुपयोगो ज्ञानदर्शने चैव । चारित्रं वीर्यं चेत्यष्टविधा मार्गणा तस्य ॥ १९९ ॥ પ્રશમરતિ • ૧૫૫
SR No.023402
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages272
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy