SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ પર્યાયોઅવસ્થાઓ, અર્થાત્ ધર્મો. કહ્યા છે–તીર્થંકરોએ કહ્યા છે. (૧૯૩) આ પ્રમાણે જીવ અધિકાર પૂર્ણ થયો. (૧૩) ઉપયોગ અધિકાર अनन्तरं जीवा उक्ताः, अतः सामान्यं तल्लक्षणमाहसामान्यं खलु लक्षणमुपयोगो भवति सर्वजीवानाम् । साकारोऽनाकारश्च सोऽष्टभेदश्चतुर्धा च ॥ १९४ ॥ " सामान्यं खलु-साधारणमेव लक्षणं-चिह्नं सर्वजीवानां भवतीति योगः । યિિમત્યા૪-૩પયોગ:-ચેતના । ૩પયોગમૈવ સ્પષ્ટયતિ-સારો-વિન્વરૂપો ज्ञानोपयोगः तथा अनाकारः - तद्विपरीतो दर्शनोपयोगः । च समुच्चये । अनयोर्भेदानाह- सोऽष्टभेदश्चतुर्धा चेति यथासंख्येनेति ॥ १९४ ॥ હમણાં જ જીવો કહ્યા. આથી જીવોનું સામાન્ય (=દરેક જીવમાં ઘટી શકે તેવું) લક્ષણ કહે છે— ગાથાર્થ– સર્વ જીવોનું સામાન્ય (=દરેક જીવમાં ઘટી શકે તેવું) લક્ષણ ઉપયોગ જ છે. ઉપયોગના સાકાર (–જ્ઞાન) અને અનાકાર (=દર્શન) એમ બે ભેદ છે. સાકાર ઉપયોગના આઠ અને અનાકાર ઉપયોગના ચાર ભેદ છે. ટીકાર્થ— ઉપયોગ=ચેતના. (જ્ઞાન-દર્શન રૂપ વ્યાપાર) સાકાર=વિકલ્પરૂપ જ્ઞાન. અનાકાર=નિર્વિકલ્પરૂપ દર્શન. (૧૯૪) एतदेव व्यक्तीकुर्वन्नाह - ज्ञानाज्ञाने पञ्चत्रिविकल्पे सोऽष्टधा तु साकारः । चक्षुरचक्षुरवधिकेवलदृग्विषयस्त्वनाकारः ॥ १९५ ॥ ज्ञानं चाज्ञानं च ते तथा, यथासंख्येन पञ्चत्रिविकल्पे, तत्र ज्ञानं मतिज्ञानादि पञ्चधा, अज्ञानं तु मत्यज्ञानादि त्रिधा, भवतीति शेषः । तत्राद्यपञ्चकं सम्यग्दृष्टेः ૧. પ્રસ્તુત ટીકામાં હતુ શબ્દનો અન્વય સામાન્યપદની સાથે કર્યો છે, પણ મોટી ટીકામાં ઉપયોગ પદની સાથે કર્યો છે અને તે વધારે યોગ્ય જણાય છે. આથી અનુવાદમાં પણ ઉપયોગની સાથે અન્વય કર્યો છે. પ્રશમરતિ ૦ ૧૪૭
SR No.023402
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages272
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy