SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ करणे प्रवर्तमानः प्रथमत एव मङ्गलादिप्रतिपादकमिदमार्याद्वितयमुपन्यस्तवान् માતા ઉમા અને પિતા સ્વાતિની પુત્ર, કુતર્કોથી ઉત્પન્ન કરાયેલા સંશયોના સંબંધના વિસ્તારને જેમણે ત્રાસ પમાડ્યો છે, અર્થાત્ કુતર્કોથી ઉત્પન્ન કરાયેલા સંશયોને જેમણે દૂર કરી નાખ્યા છે તેવા, પાંચસો પ્રકરણ ગ્રંથોના રચયિતા, પૂર્વધરોમાં મુખ્ય, સર્વ શ્વેતાંબરકુળના તિલક સમાન, અર્થાત્ શ્વેતાંબરકુળની ઉન્નતિ કરનારા, શ્રીમાન્ આચાર્યે અહીં પ્રશમરતિ પ્રકરણની રચનામાં પ્રવૃત્તિ કરતાં પ્રારંભમાં જ મંગલ આદિને જણાવનારી આ બે આર્યાઓનો ઉલ્લેખ કર્યો છેनाभेयाद्याः सिद्धार्थराजसूनुचरमाश्चरमदेहाः । पञ्चनवदश च दशविधधर्मविधिविदो जयन्ति जिनाः ॥ १ ॥ नाभेयाद्या इति-नाभेरपत्यं नाभेयः-ऋषभनामा युगादिदेवः स आद्यो येषां तीर्थकृतां ते नाभेयाद्याः । सिद्धार्थो राजा तस्य सूनुः-तनयः स चरमःपश्चिमो वर्धमानाभिधानो येषां ते सिद्धार्थराजसूनुचरमाः । चरमः-पर्यन्तवर्ती देहः-शरीरं येषां ते तथा । कियन्तः ? पञ्चनवदश च कृतद्वन्द्वसमासाः, चतुर्विंशतिरित्यर्थः, अन्ये तु पञ्चादिषु विष्वपि पदेषु प्रथमाबहुवचनं ददति इति । चः समुच्चये । दशविधधर्मविधि-क्षान्त्यादिदशप्रकारसदाचरणविधानं वक्ष्यमाणं विदन्ति-जानन्ति ते तथा । एवं विशेषणपञ्चकयुताः किम् ? નર્યાન્તિ-તિરીતે ? બિન-દ્વિતાર રૂતિ / ૧ / ગાથાર્થ– ચરમશરીરી, દશ પ્રકારના યતિધર્મોના પ્રકારોને જાણનારા, નાભિપુત્ર (આદિનાથ) જેમાં પ્રથમ છે અને સિદ્ધાર્થરાજાના પુત્ર શ્રી મહાવીર સ્વામી) જેમાં અંતિમ છે એવા ૩૫ + ૯ + ૧૦ (ચોવીશ) જિનો જયવંતા વર્તે છે. ૧. સંસ્કૃતમાં છંદના (કવિતાના) બે પ્રકાર છે. વૃત્તછંદ અને આર્યાછંદ. અક્ષરોની ગણતરીથી રચાતા છંદને વૃત્ત (=શ્લોક) કહેવામાં આવે છે. માત્રાની ગણતરીથી રચાતા છંદને આર્યા કહેવામાં આવે છે. ૨. નાખે? મપત્યં પુમાન નામેચા, સિદેશ. ૬/૧/૭૨ / સૂત્રથી અપત્ય અર્થમાં ધ્ય પ્રત્યય લાગ્યો છે. ૩. ચોવીશની સંખ્યા જણાવવા વિતિ શબ્દનો પ્રયોગ ન કરતાં પાંચ, નવ, પ્રશમરતિ - ૨
SR No.023402
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages272
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy