SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથાર્થ– પ્રિયજનોનો સંયોગ, ઋદ્ધિની પ્રાપ્તિ, વિષયસુખની પ્રાપ્તિ, मारोग्य, शरीर, यौवन, वन मा मधु मनित्य छे. (१५१) अशरणभावनामाहजन्मजरामरणभयैरभिद्रुते व्याधिवेदनाग्रस्ते । जिनवरवचनादन्यत्र, नास्ति शरणं क्वचिल्लोके ॥ १५२ ॥ लोके क्वचिन्नास्ति शरणमिति योगः । कीदृशे ? अभिद्रुते-अभिभूते । कैः ? जन्मजरामरणेभ्यो भयानि तैः, तथा व्याधिवेदनाग्रस्ते । ततः किं ? नास्ति-न विद्यते । किं तत् ? शरणं-त्राणं । क्व ? अन्यत्र । कस्मात् ? जिनवरवचनात्-सर्वज्ञागमादिति ॥ १५२ ॥ અશરણભાવનાને કહે છે ગાથાર્થ– જન્મ-જરા-મરણના ભયથી હેરાન થઇ ગયેલા અને વ્યાધિની વેદનાથી ઘેરાયેલા જીવને આ લોકમાં જિનેશ્વરનાં વચન ( જિનાગમ) सिवाय याय १२९१ नथी. (१५२) एकत्वभावनामाहएकस्य जन्ममरणे, गतयश्च शुभाशुभा भवावर्ते । तस्मादाकालिकहित-मेकेनैवात्मनः कार्यम् ॥ १५३ ॥ एकस्य जीवस्य जन्ममरणे भवत इति शेषः । तथा गतयश्च शुभाशुभाः, तत्र देवमनुष्यगती शुभे नरकतिर्यग्गती अशुभे भवतः । क्व ? भवावर्तेसंसारे पुनःपुनर्धमणे । तस्मादाकालिकं-सदाभावि हितं-पथ्यमेकेनैव जीवेनात्मनः-स्वस्य कार्य-करणीयं, तच्च हितं संयमानुष्ठानमित्यर्थ इति ।। १५३ ॥ એકત્વભાવનાને કહે છે ગાથાર્થ– ભવભ્રમણમાં જીવ એકલો જ જન્મે છે, એકલો જ મરે છે, શુભ કે અશુભ ગતિ એકલાની જ થાય છે. તેથી એકલાએ જ પોતાનું સદા માટેનું હિત કરી લેવું જોઇએ. ટીકાર્થ– શુભ ગતિઃદેવગતિ અને મનુષ્યગતિ. પ્રશમરતિ • ૧૧૮
SR No.023402
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages272
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy