SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ग्रथ्यते - वेष्ट्यते येन स ग्रन्थः सोऽष्टविधं कर्म मिथ्यात्वाविरतियोगाश्च पूर्वोक्ताः, तज्जयहेतोः-कर्मादिनिराकरणनिमित्तमशठं-मायारहितं यथा भवति (तथा) संयतते - सम्यगुद्यच्छति यः स निर्ग्रन्थो भवतीति ॥ १४२ ॥ આ ગાંઠ કઇ છે તે કહે છે— ગાથાર્થ— આઠ પ્રકારના કર્મો, મિથ્યાત્વ, અવિરતિ અને અશુભયોગો એ ગ્રંથ=ગાંઠ છે. કર્મ આદિને જીતવા માટે જે નિષ્કપટપણે સમ્યગ્ ઉદ્યમ કરે છે તે નિગ્રંથ છે. (જેનાથી કોઇ વસ્તુ બંધાય તેને ગાંઠ કહેવામાં આવે છે. પ્રસ્તુતમાં આત્મા આઠકર્મ આદિથી સંસારમાં બંધાય છે. માટે धर्म आदि गांड छे.) (१४२) संप्रति कल्प्यमकल्प्यं वा किं तत् साधूनामित्यावेदयन्नाहयद् ज्ञानशीलतपसामुपग्रहं निग्रहं च दोषाणाम् । कल्पयति निश्चये तत्, कल्प्यमकल्प्यमवशेषम् ॥ १४३ ॥ यद्वस्तु ज्ञानादीनां त्रयाणां प्रसिद्धस्वरूपाणामुपग्रहम्-उपष्टम्भं तथा निग्रहं च-निवारणं दोषाणां क्षुदादीनां रागादीनां वा कल्पयति-करोति तद्वस्तु, क्व ? निश्चये-निश्चयनये विचार्य एतत् कल्प्यं - कल्पनीयं । यदित्थंभूतं वस्तु न भवति तदकल्प्यमवशेषम्-अन्यदिति ॥ १४३ ॥ હવે સાધુઓને શું કલ્પ્ય છે અને શું અકલ્પ્ય છે તેને જણાવતા ગ્રંથકાર उहे छे ગાથાર્થ– જે વસ્તુ જ્ઞાન-ચારિત્ર-તપની વૃદ્ધિ કરે અને દોષોનો નિગ્રહ अरे ते वस्तु निश्चयनयथी उस्थ्य छे. जाडीनुं (जघु) सहस्थ्य छे. ટીકાર્થ દોષોનો નિગ્રહ કરે– ક્ષુધા આદિ કે રાગ આદિ દોષોનું निवारा रे. (१४३) विपर्ययमाह यत्पुनरुपघातकरं, सम्यकृत्वज्ञानशीलयोगानाम् । तत्कल्प्यमप्यकल्प्यं, प्रवचनकुत्साकरं यच्च ॥ १४४ ॥ પ્રશમરતિ • ૧૧૨
SR No.023402
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages272
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy