SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ यद्वद्-यथा पङ्काधारं कर्दममध्यादुत्पन्नमपि पङ्कजं पद्मं नोपलिप्यते-न स्पृश्यते तेन कर्दमेन । दार्ष्यन्तिकमाह - धर्मोपकरणेन - वस्त्रपात्रादिना धृतं वर्यस्य स तथा साधुरलेपकः तद्वत्-तथा, लोभेन न स्पृश्यते शुद्धाशयत्वादिति ॥ १४० ॥ દોષવાળા લોકમાં રહેનાર દોષોથી કેવી રીતે ન લેપાય એ વિષયને उहे छे ગાથાર્થ– જેવી રીતે કાદવમાં ઉત્પન્ન થયેલું પણ કમળ કાદવથી લેપાતું નથી. તેવી રીતે જેણે શરીરે ધર્મોપકરણો ધારણ કર્યા છે તેવો સાધુ નિર્લેપ રહે છે, અર્થાત્ આશય શુદ્ધ હોવાથી લોભથી સ્પર્શતો નથી. (૧૪૦) तथा अपरोऽपि दृष्टान्तः यद्वत्तुरगः सत्स्वप्याभरणविभूषणेष्वनभिषक्तः । तद्वदुपग्रहवानपि न सङ्गमुपयाति निर्ग्रन्थः ॥ १४१ ॥ , यद्वत्-यथा तुरगो-घोटकः सत्स्वपि - विद्यमानेष्वप्याभरणविभूषणेषु-वालव्यजनादिष्वश्वमण्डनेषु अनभिषक्तः - अमूच्छितः, तद्वदिति दृष्टान्तः, उपग्रहवानपि - धर्मोपकरणयुक्तोऽपि न सङ्गमुपयाति न स्नेहमुपगच्छति निर्ग्रन्थो वक्ष्यमाणपरिग्रहरहित इति ॥ १४१ ॥ તથા આ વિષયમાં બીજું પણ દૃષ્ટાંત છે— ગાથાર્થ– જેવી રીતે આભૂષણોનો શણગાર હોવા છતાં અશ્વ અનાસક્ત રહે છે, તેવી રીતે ધર્મોપકરણોથી યુક્ત પણ નિગ્રંથ રાગને પામતો નથી. ટીકાર્થ આભૂષણોનો શણગાર=ચમરી ગાયના વાળમાંથી બનાવેલ ચામર વગેરે અશ્વનો શણગાર. નિગ્રંથ=હવે પછીની ગાથામાં કહેવાશે તે ગાંઠથી=પરિગ્રહથી રહિત. (१४१) कः पुनरयं ग्रन्थ इत्याह ग्रन्थः कर्माष्टविधं मिथ्यात्वाविरतिदुष्टयोगाश्च । तज्जयहेतोरशठं, संयतते यः स निर्ग्रन्थः ॥ १४२ ॥ પ્રશમરતિ - ૧૧૧ ? -
SR No.023402
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages272
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy