SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ કરવામાં અને ઉપભોગ કરવામાં પરિમિતવૃત્તિવાળા સાધુને રોગનો ભય રહેતો જ નથી. ટીકાર્થ– પરિમિતવૃત્તિવાળા- પરિમિત (જરૂર પૂરતો જ) આહાર लेना२ भने परिमित (=४३२ पूरती ४) भो। ७२ना२. (१३४) अनन्तरोक्तं पिण्डाभ्यवहारं दृष्टान्तचतुष्केण स्पष्टयन्नाहव्रणलेपाक्षोपाङ्गवदसङ्गयोगभरमात्रयात्रार्थम् । पन्नग इवाभ्यवहरेदाहारं पुत्रपलवच्च ॥ १३५ ॥ व्रणे-गण्डे लेपः स तथा, अक्षस्य-धुरः उपाङ्गं-म्रक्षणादिखरण्टनं तत्तथा, ततो द्वन्द्वः, ते इव तद्वद्, व्रणलेपवदक्षोपाङ्गवच्चेत्यर्थः । अभ्यवहरेद् आहारमित्यस्यात्रापि योगः । किमर्थमित्याह-असङ्गाः-साधवस्तेषां योगाःसंयमाः तेषां भरः-संघातः स एव तन्मात्रं तस्य यात्रा-निर्वाहस्तदर्थं तत्तथा, धर्मानुष्ठाननिर्वाहार्थमिति निष्कर्षः, इदं निमित्तपदमग्रेतन (ग्रं. ८००) दृष्टान्तद्वयेऽपि योज्यम् । तथा पन्नग इव-सर्पवदभ्यवहरेद्-भुञ्जीताहारंपिण्डम्, यथा हि पन्नगो भक्ष्यं तृप्त्यर्थं रसमगृह्णन् ग्रसते, न चर्वति, एवं साधुरपि । तथा पुत्रशब्दोऽपत्यपर्यायः, पुत्रस्य पलं-मासं तदिव पुत्रिकाया वा, तद्वद्, भावना पूर्ववद्, दृष्टान्तवस्तु चिलातिपुत्रव्यापादितदुहितृमांसं, यथा हि पितुर्धातॄणां च भक्षयतां तन्मांसं न तत्रास्ति रसगाऱ्या, किंतु शरीरधारणार्थमेव, एवं साधुनाऽपि रसेष्वगृद्धेनाप्यभ्यवहार्यमन्नमिति ॥ १३५ ।। હમણાં જ કહેલા આહારભોજનને ચાર દષ્ટાંતોથી સ્પષ્ટ કરે છે– ગાથાર્થ- સાધુ માત્ર સાધુના સંયમસમૂહના (=ધર્માનુષ્ઠાનોના) નિર્વાહ માટે જ ભોજન કરે અને ત્રણલેપ, અક્ષોપાંગ, સર્પ અને પુત્રમાંસની જેમ भो४न ४३. સવિવેચન ટીકાર્થ– આ ગાથામાં સાધુ ભોજન શા માટે કરે? ભોજન કેટલું અને કેવું કરે ? ભોજન કેવી રીતે કરે આ ત્રણ પ્રશ્નોનું સમાધાન કરવામાં આવ્યું છે. સાધુ ધર્માનુષ્ઠાનોના પાલન માટે જ ભોજન કરે. રસનાને રાજી રાખવા પ્રશમરતિ • ૧૦૫
SR No.023402
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages272
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy