________________
શ્રી કુલક સમુચ્ચય इक्कारस पडिमधरा, सव्वेवि वीरपयकमलभत्ता । सव्वे वि सम्मदिट्ठी, बारसवयधारया सव्वे ।।१२।।
એ સર્વ શ્રાવકો અગીયાર પ્રતિમાને ધારણ કરનારા શ્રી મહાવીરસ્વામીના ચરણકમળને સેવનારા, સમ્યગ્દષ્ટિ અને બાર વ્રતોને ધારણ કરવાવાળા હતા. ૧૨TI