SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૯ શ્રી ખામણા કુલકમ્ 010046 २० श्री खामणा कुलकम् । जो कोइ मए जीवो, चउगइसंसारभवकडिल्लंमि । दूहविओ मोहेणं, तमहं खामेमि तिविहेणं ।।१।। नरएसु य उववन्नो, सत्तसु पुढवीसु नारगो होउं । जो कोइ मए जीवो, दूहविओ तंपि खामेमि ।।२।। घायणचुन्नणमाइ, परोप्परं जं कयाइं दुक्खाई। कम्मवसएण नरए, तंपि यतिविहेण खामेमि ।।३।। निद्दयपरमाहम्मिअ-रूवेणं बहुविहाइंदुक्खाई। जीवाणं जणियाई, मूढेणं तंपि खामेमि ।।४।। હા!હા!તા મૂકો, યાાિમો પર સુવાડું करवत्तयछेयण-भेयणेहिं, केलीए जणियाइं ।।५।। ચારગતિ સ્વરૂપ ભવાટવીમાં ભટકતાં મોહને વશ થઇ મેં જે કોઈ જીવને દુ:ખી કર્યો હોય તેને હું ત્રિવિધ ત્રિવિધ ખમાવું છું. ||૧|| સાત નરક પૃથ્વીઓમાં જ્યારે જ્યારે હું નારકી રૂપે ઉત્પન્ન થયો, ત્યાં મેં જે કોઇ જીવને દુઃખી કર્યો હોય તેને પણ ત્રિવિધ ત્રિવિધ ખમાવું છું. Iીરા કર્મને વશ પડેલા મેં નરકમાં બીજા નારકોને ઘા કરવો, પીલવો, મારવો વિગેરે પરસ્પર વેદનારુપે જે દુઃખો દીધાં હોય તેને પણ ત્રિવિધ ખમાવું . [૩] નિર્દય પરમાધામીદેવ રુપે ઉત્પન્ન થઇને મૂઢ એવા મેં નરકના જીવોને કાપવા, ઘાણીમાં પીલવા, અગ્નિમાં બાળવા, તપાવેલાં સીસાં પાવા, ઇત્યાદિ દુઃખો દીધાં તેને પણ ખમાવું છું. [૪ / હા ! હા ! ખેદની વાત છે કે તે વખતે મોહમૂઢ બનેલો હું બીજાનાં દુ:ખોને સમજી શક્યો નહિ એથી માત્ર કુતૂહલ ખાતર મેં તે અનાથ બિચારા નારકીઓને કરવતથી કાપ્યા, ઘણથી માર્યા વિગેરે અનેકવિધ દુ:ખો દીધાં. પIT
SR No.023400
Book TitleKulak Samucchay
Original Sutra AuthorN/A
AuthorPrashantvallabhvijay
PublisherDivya Darshan Trust
Publication Year2006
Total Pages158
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy